________________
Sા ;
વેશ્યા પ્રપંચ,
( ૬૧ ) આગતા સ્વાગત કરી અપાર, બેઠા રમવા થઈ ગમાર. ૨૨ તવ મીની રહી દી ધરી, કુંવરે ખેપ ઘણુએ કરી; પણ શીખવી બિલાડી દાસિ, દીવે નવિ મૂકે રહી પાસ. ૨૩ આગે મીની ને શીખવી, તેમાંહિ વળિ વેશા-ઘર હવી;
તે તસ ઓછી કિસી પ્રસિદ્ધ, મદમાતે ને મદિરા પીધ. ૨૪ ચિતે કુમાર વિકટ એ રાંડ, તવ તે ગુણિકા હારી માંડ દાવ ત્રણે જવ પૂરા થયા, તવ તે કુંવરના કર ગ્રહ્યા. ૨૫ હલ હલ બેઠી આણ નવી, કુમર દોયને પગે સાલવી; લેઉ ઉદાળી સર્વ અશેષ, કુંવર ચિંતવે અયવિશેષ. ૨૬ આગે પણ કીધા મેં ઘણું, તેમાં ભળે તમે બિહુ જણા; હરિદત્ત કહે સ્વામી એ ખુંટ, અજા હાંકતે પેડું ઊંટ. ૨૭ તવ તે કુંવર કષ્ટમાંહિ પડ્યા, તિણ રંડાએ બહુ પરે નડયા, કહો શું કરે સિંહ સાંક, એ ઊખાણે સાચે મિ. ૨૮ હવે કુંવરિએં કર્યા શુભ પાક, દ્રવણ ઘણું નીપાયાં શાક; જોઈ વાટ લાગી બહુ વાર, કાંઈ હજી નાવે ભરતાર. ૨૯ હે દૂધારી સાંભળ સહી, કાં પતિ હજી પધાર્યા નહીં; નગરમાંહિ કિહી ખેળી લાવ, ઉતાવળી બેલાવી આવ. ૩૦ તવ દૂધારી ગઈ શેધવા, લોગ પ્રતે લાગી પૂછવા;
પુરૂષ દય દીઠા કેઈ નવા, વળતા બેલ સુણ્યા એહવા. ૩૧ ક્ષત્રી સરખા દોય કુમાર, વેશ્યા-ઘર પહુતા સુવિચાર
રમત રમાડી તિણે છેતર્યા, તે જે હમણાં બેડી ધર્યા. ૩૨ વેશ્યા-ઘર દૂધારી ગઈ, વાત જોઈ તે સૂધી થઈ
ઊજાણી ઘર આવી સહી, વાત સકળ કુમારીને કહી. ૩૩ તે નિસુણી કુંવરી ચિંતવે, એનું શું કિજીશું હવે,
૧ ગાંડ હલે ને દારૂ પીધે ત્યાં પછી તેફાનની શી ખામી? ૨ હેરી લ્યો. ૩ આ વળી વધારામાં–બેડી પડી. ૪ બકરી. ૫ દેડી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org