________________
,
મજ ભિય મિત્ર અને માદર પથાય
(૬૦ ) રૂપચંદકવરરાસ, સહસ કિરણ પ્રગટયે શ્રી સૂર, ઊઠયા કુંવર નિસુણી દૂર
સુખ જપતા જગદીશ્વર નામ, નૃપ સુત બાહર પધાર્યા તા. ૧૦ હરિદત્ત આવી લાગે પાય, મિત્ર પ્રતે કહે કુંવર રાય;
આપણુ આજ થેલિયે ઈહાં, શું કરવું છે જઈને તિહાં. ૧૧ રાજ કહે તે વચન પ્રમાણ, થાપ કરી ત્યાનું જાણ;
ગિણ જેઈ વનમાંહિ જઈ, નવિ દીઠી તે કેથી ગઈ. ૧૨ જેમાં વન વાડી આરામ, લેગિણીનું કે ન કહે નામ; કુંવર હિયે વિચારે ખરૂં, વિવાહ વિન્ચ થયું નાતરૂં. ૧૩ આહા માહા કરી પાછા વળ્યા, આવી દૂધારી ઘર મિળ્યા; જિમણુ સજાઈ કરજે તમે, નિરખી નગર આવું છું અમે. ૧૪ ઈમ કહી નગર નિહાળે રાત, એતલે એક સુણી ત્યાં વાત;
કામસેના ગણિકા અહિં રહે, તે એક બિરૂદ બડું શિર વહે. ૧૫ ઘર તેને છે મીની એક, તેને બહુ શિખ વિવેક
નામ તેહનું હીરી હેય, કીધા વંત કરે સવિ સેય. ૧૬ ગણિકા લોક સાખેં પણ કરે, આ મીનાડી દીવ ધરે;
આપણુ પાસે રમિયે જિહાં, હાર છત દૂષણ નહીં ઈહાં. ૧૭ જિહાં લગી રમિયે ત્રીજે દાવ, એટલા વિચ કે કરી ઉપાય;
મીની હાથ થકી દીવડે, જે નંખાવે નર પરગડો. ૧૮ તેહના પગની વાણી વહુ, ઘર તેહને દાસી થઈ રહું;
માહરી ત્રાદ્ધિ તે તેહની સર્વ, તિહાંથી હું મૂકું મને ગર્વ. ૧૯ નહિ તે તેહની લેઉ મિરાત, સેવ કરાવું દિન ને રાત; કરી હું મારે રાખું સદા, ન દિઉં ઘર જાવા એકદા. ૨૦ એહ પ્રતિજ્ઞા પાળે ખરી, ઈણી પરે તિણે પટ બહુ કરી; લેકતણું લૂસ્યાં આવાસ, મેટા નર કીધા છે દાસ. ૨૧ કૌતક વાત ઈસી તે સુણી, ગયા કુંવર વેશ્યા ઘર ભણું;
૧. બિલાડી. ૨ પગની મોજડી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org