SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ સીચરિત્ર કળા, વેદન એહ અખંડ, ખમી ન જાએ મેં ખિણે થાશે સહી શત ખંડ, એ હૈયે હમણાં હવે. મોજ મજા લે માનિ, મહારા મિત્ત સુલક્ષણ કાંઈ કરે રેવું રાનિ, હું છું પગરજ તાહરી. | (દેહરા-ઈદ) ઈશાં વચન વેધક સુણી, માહ્ય કુંવર-મન્ન; મુંઢાલું વળિ ઇમ કહે, સાંભળ નારી વચન. અમે પરદેશી પંખિયા, રહેશું પહેરજ ચાર; પછે ગતિ શી તાહરી, ઊંડું હૃદય વિચાર. કિશું વિચારું કંત હ, અમી-છાંટ એક સાર સમુદ્ર ભર્યો શું કીજિયે, જે તસ ખારે વાર. ૩ ચ્ચાર પ્રહરની પ્રીતડી, તુજશું રૂચે અપાર; અવર જન્મ લગે જોગવે, તે શું કરૂં ગમાર. ૪ આવિશ સાથે તેડશે, જે ધરી હર્ષ અપાર; અથવા કહિશ તિમ કરિશ, અડ નહીં કરું લગાર. ૫ દુખસાગરમાંહિ ડૂબતાં, ઘ અવલંબન નાહ; કુંવરે મનકાળ તજી, કર્યો ગંધર્વ-વિવાહ. ૬ | (ચોપાઈ-ઈદ) તવ તિહાં મિન્ય સકળ સંગ, રંગે કુમર ર વર ભેગ; કુંવરીની આશા તે ફળી, દૂધમાંહિ સાકર જિમ ભળી. ૭ રમતાં રસ જવ હો કુમાર, કુંવરી તવ મુદ્રા ધ્યે સાર; પ્રચ્છન્ન સાંતિ પિતા કહે, સુખસાગર ઝીલે તે વ્હિને. ૮ તાલે તાલ મળે મન મેલ, કુંવરિ ગર્ભ ધરે તવ ગેલ; ચારે પ્રહર હુવા ક્ષણ ચાર, ધબક પ્રભાત હવું તેણિ વાર. ૯ . ૧ પાણું. ૨ મૂર્ખ. ૩ હઠ. ૪ આધાર. ૫ વીંટી. ૬ છાની રીતે. ૭ રાખી મૂકી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy