SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૮ ). રૂપચંદકુંવરરાસ. તુજ વિષ્ણુ જગ સઘળું વસે, તે માહરે મન ઉન્ન. છ તું હિયર્ડ કિમ વીસરે, તુજ ગુણને નહિપાર; માહુરે હૈયે એક નહીં, તુજ રટાળી સ`સાર. રહી ન શકું હું... તુજ વિણા, કહીઅ ન શકું તેાય; માહરે હૈયે તું વસે, તાતુર હૈચે કાય. ના ના કો હવે શું હુએ, પહિલાં પાડી ધંધ; નયણે માણસ છેતરે, ઇમ કિમ આવે અધ હિંચે વિચારા વાલહા, કઠિન વચન–તરવાર, રાખ પરી તે કેંદ્રીસતી, છૂટયા પખે ન માર. ૧૧ સુગુણ સલૂણા ચતુરનર, એલ એક મુજ પાળ; ઉત્તર દે કે કરગ્રહી, 'આળાલૂએ ટાળ. કથન અમારૂ જો કિમે, કરિશ નહિ તેા નાથ; તેાહી પિણુ પિયુ તાહરા, નહી મ્હેલું હું સાથ, ૧૩ તુંહિજ વãભ તુંહિજ પિઉ, તું વાલ્હેમ ભરતાર; ૧૦ ૧૨ ઇણુ ભવમાં તું એક શરણુ, ઇમ જાણા નિરધાર. ૧૪ (સારા-છંદ. ) નવા કરેવા નીમ, વિલણું ના બીજો વળી; હું તાહરી પતસલીમ, જીવડલે જ ખી રહી. જો વિ માને નાહ, તેા ઢું દૂધીજ જ ધીર તું; ધ્રુવ પાખે લે દાહ, કાં કાઊ કાળજિ કરે. તેં ચાયું મુજ ચિત્ત, જોર કિશા તુજશું હવે; માન અમારા મિત્ત, લાખે પિર લાલચ કરૂ. કરજોડી કહુ એહ, વ્હાલેસર એક વીનતી; કે કર મુજષ્ણુ નેહ, કે હાથેછ્યું હુણ પરી. Jain Education International ૧ ૪ ૧ જંગલ. ૨ તારાવગર. ૩ આધી નાખ. ૪ આશાના આધાર. ૫ નમન. ૬ પરીક્ષા માટે લેવાના ગાળા તપાવી ધીજ કરાવામાં આવે છે તે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy