________________
સ્ત્રીચરિત્ર પ્રપંચ, (૫૭) નથી પરણીસી અછું કુમારિ, કર કરગ્રહણ કંત મત વારિક
હાથ ચડયા હવે જાશે કિહાં, જેર નહીં ચાલે કેઈ ઈહાં. ૨૭ રે ગહિલીશુ બે વાણિ, પ્રીતિ કહે કિમ થાએ પ્રાણિપિરાણિ?
જે નહીં મન મારું માનશે, તે તાહરૂં કહે શું ચાલશે. ૨૮ કહે કામિની ચતુર તું માનિ, હાથી નહીં સાહ્યા જાય કાનિ, પણ જેહને જિહાં લાગ્યું મન્ન, તે તસ કારણ હેલે અન્ન. ૨૯ તપ જય સેવે ની વેડ, વેધક તેહી ન મહેલે કેડ; વેધત છે વિષમી વાત, વેધ્યાં માણસ કરે ઉપઘાત. ૩૦
(સોરઠા-ઈદ) હીઅડા હેજ વિણાસ, ફૂડો વિષ ન વિલેઈએ; ચઢે ન લેહી માંસ, આટણે આઠે પહેર.
(દેહાછંદ). મન ઝૂરે નિશદિન ફિરે, વેધ વિગૂચણ જાય;
વેધ વિલૂધ્યાં માણસા, મિન્યાં પછે સુખ થાય. ૧ હાલાતણે વિયેગડે, જે દુખ હૈડે હોય;
તે હિય જાણે આપણે, અવર ન જાણે કેય. ૨ રખે લગાડે દેવ તું, કહુને વેધવિકાર;
વેધે વિધ્યાં માનવી, કરે *વિખાસ અપાર. કેહને વેધ મ લાગશે, વેધ્યાં મરે કુરંગ;
ચડે શરાડે જેહને, તે વેધડું સુરંગ. વેધ ભલે જગ તે સહી, ચડે શરાડે જેહ,
એક પખે જે વેધડ, નિત આવશે તેહ. માહરૂં મન તવ વેધિયું, જવ દીઠ તું નાહ;
ભૂખ ગઈ તૃષ વીસરી, અંગે ઉપને દાહ. તું ધૂતારે નાહલે, તે ચોર્ય મુજ મન્ન; ૧ ના જંગલમાં. ૨ ચિંતા-વળખાં. ૩ હરિણ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org