SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ રૂપચંદકુવરરાસ ભજતી વેચનતણા વિકાર, દેતી સુખ મરકલાં અપાર. ૧૫ રાજ પધારે આણે ઠામ, બલિહારિ જાઉ તુમ નામ; દૂધ ભલું નીપાયું અ છે, આરોગી પધારિયે પછે. ૧૬ કુંઅર કહે તુમ ઘરનું દૂધ, કવણ પિયે જે માણસ શુદ્ધ સ્વામી પ્રથમ ચાખણ કરે, મન માને તે પછે વાવરે.૧૭ મંત્રીસુત કહે રહે ક્ષણમેવ, દૂધ આરોગી જોઈયે દેવ; એટલે આસન માંડ્યાં સાર, ત્યાં બેઠા બુદ્ધિવંત કુમાર. ૧૮ તિણ કુંવરિએ ભલી પરે કરી, દુગ્ધકોલ્યાં હેલ્યાં ભરી; કુંવર વાવરવા લાગા જામ, અમૃતસમ મન ભાયું તામ૧૯ (ગાથા-ઈદ) दुद्धं सुहावि-शुद्धं, सकर शुद्ध परिसए मुद्धा घट घट घटक पिद्धं, तं दुद्धं कह न संभरइ. १ તૃપતિ ન પામે પીતાં સેય, હરખ્યા કુંવર બેઠા દાય; કહે દૂધારી વાત વિગત્તિ, એહવું દૂધ નીપાએ નિત્ય. ૨૦ રાજકાજ એ કીધું અમે, ચતુર હશે તે લહેશો તુમે; મહેલી સોમૈયા દશબાર, પહુંચણ લાગા જામ કુમાર. ૨૧ કુમરી કહે પધારે કિહાં, રાક્ષસ એકતણે ભય ઈહાં; રાતે જે બહાર નીકળે, તેહને રાક્ષસ આખો ગળે. ૨૨ તે ભણું અહિં ઠકુરાળા આજ, રહે કહે અમ સરખું કાજ; સે’જ તળાઈન છે જેગ, પાન પુષ્પના પણ છે ભેગ. ૨૩ ઈશું સુણી વિચારી વાત, બાહર જતાં થાય ઉપઘાત; કહે કુમારી હાલિમ માં ભણે, હસતાં ને રેતાં પ્રાહુણે. ૨૪ ઘણુ વિચાર હિયાશું થયા, દૂધારી ઘર વાસે રહ્યા કુંવર જઈ પહોઠયા સુખ સેજ મનમહિની આવી તિહાં હેજ.૨૫ નામ જિશું તેહવું પરિણામ, પાયતલાસણ લાગી ભામ, કુંવર કહે અળગાં રહે તુમે, પરીશું નહી અમે. રદ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy