________________
રીચરિત્ર પ્રસંગ (પ) કહે સુંદરી ક્ષણ બેસો તુમે, એટલે ઈહાં જઈ આવું અમે. ૩ હમ અકેલી રહે કયું માંહ, તુમકે બાર બહુત ઉહાં થાય; નાજી ક્ષણ એક પુરમાંહિ રહી, હમણું અમે આવેલું સહી. ૪ સરવ ભળાવી પહતાં તેહ, પુરમાંહિ જિહાં નાપિત ગેહ, તન ચંપાવે કરે સનાન, ત્રણ્ય ઘડીને થયે અનુમાન. ૫ મનમેહિની વિમાસે ઈશું, રહ્યા વ્યસની આવે તિહાં કિશું
પુરૂષવેષ કીધે ઉદ્દામ, ચંદપુરિમાં આવી તા. ૬ દેખે તે નાપિત ઘર સોય, મંચ ઢળાવી પોઢયા દેય;
તે પાસે ચંપાવે પાય, કુમરી મન ચિંતવે ઉપાય. ૭ સાતમું ઘર ધારીતણું, તસ ઘર “મહિષી દૂઝે ઘણું
પુરૂષવેષે માંહિ ગઈ કુમારિ, બેલાવી દૂધારી નારિ. ૮ સાંભળ બહેન અ છે મુજ કાજ, એ પેલે પોઢ મહારાજ;
એ મુજ કંત જાણું શુભ નામ, એહને મૂલ્યાનું છે કામ. ૯ પુરૂષવેષ હમણાં મહેશું, એહને આ મંદિર તેડશું;
દૂધારી થઈ બેસિસ અહીં, કઢશું દુધ હાથશું સહી. ૧૦ આનૈયા ગાંઠે બાંધ, વહિલી થઈ મુજ કારજ સાધ;
મંદિર કરે સજાઈ સહુ, પાન પુષ્પાદિક આણે બહુ. ૧૧ બીજે સવિ તસ દઈ આદેશ, પોતે કર્યો કામિનીવેષ,
બેઠી ધારી થઈ તિહાં, પેલા સાહમા દીસે જિહાં. ૧૨ કઢવા માંડયું હાથે દૂધ, માંહિ સાકર પ્રક્ષેપે શુદ્ધ
અમૃતથી અધિકું નીપાય, અવર મધુરરસ તૃણ ષિાય. ૧૩ એટલે કુંવર ઊઠયા દેય, હિયડે વાત સંભારી સેય; બાહર ચેગિણું એકલી રહી, આપણ વિણ શું કરશે સહી.૧૪ એટલે આગળ ચાલ્યા જિમે, તે દૂધારી બેલી તિમે,
૧ હજામને ઘેર. ૨ સુંદર. ૩ માંગેલિયે. ૪ દૂધ વેચમારી. ૫ ભેંશ, ૬ હુકમ. ૭ નાખે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org