SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯ ૩૦ (૫૪) રૂપચંદધરરાસ વર પંડિતશું રૂષણે, માં મૂરખશું વાત; સૂઘા ગુડ નવિ સાહિયે, મિલે દો ટક નિવાત.” ૨ ઈશું સુણીને ચમકિયે, બલ્ય કુંઅર સુજાણ; ગિણિ તમે સુગધર, કવણ ખંડવે આણ. જટાધારિયેગી નિપુણ, કે હશે તુમ કંત, તેહશું નેહ વિષેદવા, કવણ મિલે તુમ સંત. સુણ બે મેરે સાંઈયાં, ગિનિ તે ક્યા હોય; ગીકે કુલ ઊપની, વેશ ધર્યા ઉન સોય. ગુણ અવગુણકે અંતરે, અંતર જાતિ ન કેય; શંખલ તનય સમુદ્રકે, કમળ સુપંકજ જોય. અભી લગે મેં બાલિકા, મેરે શિર મુજ તાત; અબ સે આવેગા યહાં, કરત પેખેગા બાત. અસ બતિયાં ઘર છેરિકે, ઠેર અનેરે જાય, આરતિ છરી અંગકી, દિલકી બાતાં થાય. કુંવરતણે મન એ સકળ, બેઠી વાત વિશેષ; આગે સેનું ને સરહું, એ ઊખાણે દેખ. ઓઢાડી જ પડિયે, નિજ તુરંગ બેસારી, રાજકુંવર મંત્રીશતનુ, આવ્યાં વનહ મઝાર. ૩૫ ( પાઈ-ઈદ) ઇસ વન રહી ન કરૂં મેં બાત, પાછળ શોધ કરે મુજ તાત; ચંદ્રપુરિ વન કેશહ તીસ, ઉસ વન જાવું મેરે ઈશ. ૧ વાત ખરી તે હિયડે ધરી, પવનવેગે ચલાવ્યા તુરી, ચંદપુરિવન પહુતા “યદા, પાછળ ચાર ઘી દિન તા. ૨ મારગે શ્રમ થયે જે ઘણે, થાકે કુંવર પૃથ્વી પતિતણે ૧ સાકર. ૨ સારા યોગમાર્ગનાં ધરનારાં છે, જેથી કોણ વેગ ભંગ કરાવે? ૩. સુગધીવાળું. ૪ ઘોડા. ૫ જ્યારે. ૬ ત્યારે ૩૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy