________________
ચીચરિત્ર પ્રસંગ (૫૩)
- (દુહા-છદ) આવે કહે આયુ વધે, બેસે કહેતાં અદ્ધિ, જસ ઘર આવે ન બેસણું, તસ ઘર ઋદ્ધિ ન સિદ્ધિ.”૪ બહુ પ્રણાપત્ય કવિ તસ, દીધાં આસન સાર;
બેઠા મન નિશ્ચય કરી, પૂછે વાત કુમાર. ૧૯ કહે તમે સુગુણ સુજાણ અતિ, ચતુરમાંહિ પણ રેખ
વન આણે અભિન, ચાગિણીને શે વેષ? ૨૦ બાલક તુમ કૈસે લહે, વડે નાથકા ઠૌર;
ઐસા વેશ હમારડા, ગતિ અમચિ હૈ ઔર. ૨૧ હમ પાસે બહુ શક્તિ હૈ, કરે બડે હમ કામ;
હમરે હિમેરા] ગ્રાહક કે નહીં, જે બૂઝે ગુણ ઠામ. ૨૨ કિનશું મનકી વાતડી, કીજે મેરે મિત;
ઐસા કેઈ સુગુણી નહીં, જિસકે દીજે ચિત્ત. ૨૩ મેરા હૈયા યું ભર્યા, જ્યે તારેમેં અમ્ભ;
જબી મિલે કેઈ સાજના, તબે કોંગી સભ્ય. * ૨૪ મિત્તા ગુણકે જાણ નર, જગમેં વિરલે કેય;
સાન બિના સબ ઢેર ર્યું, બહત જમીમેં હાય. ૨૫ સુગુણ મિલે કે આદમી, ઉનશું મેળું ચિત્ત દિલ છેડી ઉનસે મિલું, સે એક મેરા મિત. ૨૬ “જગ સઘળે મેં જોઈયે, નિગુણાંતણે સુગાળ; જિણ દીઠે મન રંજિયે, તે વહાલાને દુકાળ.” ઉરહીને ઊભી રહું, જાતે જાઉં સાથ; સરજનહાર ઈસા સુગુણ, કેઈ દેવે જે હાથ. ૨૭ (ત) ચંદનકા કટકા ભલા, અવર કાઠકા ભારી; પંડિતકી દુ ઘી ભલી, મૂરખશું જન્મારા. ૧ નમસ્કાર-પ્રણામ. ૨ અમારી. ૩ પૂછે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org