SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ (પુર ) રૂપચંદકુંવરરાસ શેઠે ભેટ ઘણી કરી, મનમા તે લેય; વેગે વન્યા વિદેશું, એગિણું-ઘર આય. પહેલાં મહેલ્યા શીખવી, કુંવરિયે સેવક તેહ, પ્રથમ લગારક અડિ કરી, આવણ દેજે એહ. ૧૧ પેસણ લાગા પળમાંહિ, સેવક કહે મત જાઓ; એ ઘર ભેગી કેરડે, ક્યું ઈહાં પેશણ ધાએ. મંત્રીસુત તવ બેલિયે, રહે રે મૂઢ અજાણ; સુત એ વિક્રમરાયને, વિક્રમચરિત્ર સુજાણ. કૌતુક આણી ચિત્તમાં, જેવા આ આવાસ; માંહિં પધારે રાજિયા, રહે અણુબોલ્યા દાસ. ઈમ કહી આઘા સંચ, પામ્યા ત્રીજે માળ; દેખી રૂપ મેહી રહ્યા, સુંદરી સા સુકુમાળ. કાને મુદ્રા યણમય, ચંપકવણું દેહ; ગિણી રૂપે જાગતી, નયણે વધારે નેહ. ૧૬ પહિર્યા ભગવા ચીર વર, સયરતણું બહુ સાર; કુંવર ચિંતે એ કિશું, ‘અમારીને અવતાર?! ૧૭ ઊઠીને ઊભી થઈ, “કર વાતાં વર વછું; લલિત વચન મુખ ભાખતી, કર્યો કુંવર મન લણ. ૧૮ “હિયડા સંકુડિ મિરિય જિમ, મન પસર તે વાર; જિહિ ઘર ગયાં ન મન દિયે, તિહ અંગણે નિવાર. ૧ નમિય ન મૂકે બેસણું, હસિય ન પૂછે વત્ત; તહ ઘર કિમહી ન જાઈએ, રે હિયડા નિસત્ત. ૨ (ગાથા-છંદ) रे हिय यझीण साहस, वियलिय माहाप्पवत्तलज्जसि; जत्थ गओ न गणिज्जसि, तम्मि जणे बंध सेणेरं. ३ ૧ હઠ કરી પછી. ૨ મકાન. ૩ ઉત્તમ કપડાં. ૪ દેવીને. ૫ હાથમાં શ્રેષ્ઠ વીણા વગાડતી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy