SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ સ્ત્રીચરિત્ર પ્રસંગ (૫૧) (દુહા-છદ) નયણબાણ નારીતણું, તીણાં ખમે જિકેય, પંડિત નયસુંદર ભણે, હું બલિહારી સોય. નારી-નયણે વેધિયા, લાગ્યાં અંતર બાણ, તવ કે સુભટ નહીં તિશે, સામે મડે પ્રાણ ૨ જેની મૂછે લિંબુઆ, ત્રય રહે કહેવાય? નારી-નયણે તે પડ્યા, લાગે અમદા પાય. નારી-નયણે વેધિયા, ન લહે કિશે વિચાર, સસેન વાસે બાપડા, મહા મરે ગમાર. “ગોરી તાહરા નયણમાં, અવગુણ એક ઘણાહ; ઉર લાગતાં શીયળાં, દહે વિદેશ ગયાં. સુગુણી દીધી નિગુણ ઘર, નિગુણિ ઘર સુગુણાહ; તે નર દેવે દંડિયા, જોડિ ન પુંગી ત્યાંહ. ગોરી નયણુ તમારડાં, લેહ વિહુણાં બાણ; આવતાં દશે નહીં, ખીંચી લિયે પરાણ [પ્રાણ” ૩ રાજકુંવર રસિ તિહાં, રહે તુરંગમ રાખ; દેય જણ ચિત્ત મળે સબળ, સૂર્ય દિયે એ સાખ. ૫ નેત્ર-પલ્લવિયે નિપુણ, પ્રીછ કુંવરી ચિત્ત - મિત્ર પ્રતે કહે એહશું, વળતાં કરીસું વત્ત. મન મહેલી કુંવારી કને, આ ચાલ્યા જામ; સુદંત શેઠ હામે સુગુણ, આવી કરે પ્રણામ. આગતા સ્વાગત બહુ કરી, શેઠે ભજન-ભત્તિ; કુમરે ગણિ વેધડે, કિપી ન આણે ચિત્ત. ભજન પણ ભાવ્યું નહીં, કર્યો આચાર લગાર; - શળમને ઊઠયે “વેગશું, કુંવર થયા અસવાર. ૯ ૧ જે.૨ કલેજાની કેરમાં. ૩ સ્ત્રીને પગે લાગે. ૪ળેલા મનથી. ૫તુરતજ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy