SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૫૦ ) રૂપચ’કુંવરરામ ચેાગી વેશ કરાવી ચાર, સેવક હેલ્થા મુખ્ય દ્વાર; ૨૮ પેશી ન શકે ખીજે કાય, ઊંચે સાળ રહે પણ સાય. ૨૭ પિતા પ્રતે કુવરી ઈમ ભણે, તેા જમાઈ ઘર તુમતણે; ભાજન સ્વાગત કરજો ઘણી, શેઠ ગયેા તવ રાજા ભણી. મ્હેલી ભેટ ભણે મહારાજ, પૂરા હર્ષ એક અહુ જ; કાલ અમારે એ દિન-પર્વ, આપ પધારી જિમવા સર્વે. ૨૯ નહીં તે જમાઈજી અમતણે, ઘરે પધરાવા ઉલ્લેટ ઘણે; કરા રાજ હુવે એથી મયા, અવર હર્ષ તેા પૂરા થયા. ૩૦ કરતાં વાત ગળગળા થાય, શેઠ પ્રતે સાથે રાય; એલ લેવાડી પાછે વન્ત્યા, પુત્રી પાસ પિતા જઇ મળ્યેા. ૩૧ કીધી સર્વે સુતાશું વાત, પુત્રી શીખામણ દે તાત; જમાઈને સાચવો ઘણા, હું લેર્દિશ હવે મન એ તણેા. ૩૨ વિક્રમ રાએ અગજ તદા, વિક્રમચરિત્ર ખેલાવ્યા મુદ્દા; સુદત શેઠ ઘણા ખપ કરે, જાએ 'વર જિમવા સાસરે, ૩૩ કુવર લાજતા બેલે ઇશેા, શું સુન્નત તે સસરા કિશા; વિક્રમ કહે મ ૪ઉવેખા પરી, તુમ પખાંડે એ પુત્રી વરી. ૩૪ શેઠ પ્રતે મે' દીધી 'વાચ, તિહાં જિમવા ગયુ જોઇયે સાચ; હા પાડી ઇમ કરી કુમાર, સાથે કાંઈ ન લીધે પિરવાર. ૩૫ ભટ્ટમાત્ર મંત્રીશ્વર-પુત્ર, સાથે તેડા હરિદત્ત મિત્ર; પવનવેગ પહ્માણ્યા દોય, આવે શેતણે ઘર સાય. ૩૬ ચતુરપણે ચાલે મ્હાલતા, દીઠી શેઠતણી તિહાં સુતા; ચેાગણ વેશે' વાએ' વીણ, કુમર રહ્યા મારગ ખિચ લી. ૩૦ કુમરીએ... સન્મુખ જોયું જામ, નયણ માણુથી વિંધ્યે તામ; મહા સુઘડ મેઘા તસ રૂપે, જાણે પડયે જ જાળહે ફૂપે.. ૩૮ ૧ કૃપા. ૨ ખીજા. ૩ પુત્ર-કુંવર. ૪ બેદરકારી ખતાવા છે. ૫ તરતારને. ૬ વચન. ૭ માહી રહ્યા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy