________________
પસાનું પરાક્રમ, (૪૯) ઈમ કહી એક દીધી મુદ્રી, સવા લાખની છે પરગડી; પિકળ હાથ હએ જેહને, લોક સહુ કિંકર તેહને. ૧૭
( દુહા-છદ). - “જિણ દીઠ મુનિ મન ચળે, તરૂણી પસારે હત્ય;
એકજ અસ્થ વશીકરણ, બીજું સવી અકલ્થ. ૧” દાસી કહે કરજેડી આજ, કહે સ્વામિની કાંઈ મુજ કાજ; કાજ અહીં શું ઉપજે મહને, પણ જા પિતા અમારા કને. ૧૮ આ જઈ પાનબીડું આપજે, તું અહિંયાં રહેલી આવજે, એટલું કામ કરે સુવિવેક, બીજું કાજ નથી અમ એક. ૧૯ સુણી વચન આણુંદી દાસિક આવી સુદંત શેઠ આવાસિક આપી પાનબીડું ઉલ્હાસે, વેગે ગઈ કુંવરીની પાસે, ૨૦ શેઠે પાન નિહાળ્યું જિશે, દીઠા અક્ષર લખિયા તિશે, સુણે તાત હું કટે પડી, કરતી નથી મુજ એક ઘડી. ૨૧ સુણે તાતજી સાચી વાત, હવે નિજ પુણ્ય કરશે ઘાત; “પાર પખે જે લખમી અછે, કાજે કિશું આવશે પછે? ૨૨ જે મુજ જીવિતની ખપ હોય, શંગ (સુરંગ] એક દેવાડે તોય; હવે કાંઈ નથી રહી વારતા, કરે ચિંત રૂની પિતા. ૨૩ શેઠ ઈશું વાંચી હિબ, કુંવરીતણે બેલ મન ધર્યો, દ્રવ્યે અકલે વિચારી મતે, શૃંગ દેવા પ્રચ્છન્ન તેં. ૨૪ તવ કુમરી આવી જિહાં પિતા, હવે જે જે તે કરે વારતા;
મૂકી અવર સખી નિજ ઠામ, જિમ તિહાં વાતન જાય વિરામ. ૨૫ પિતા ઘરથી થોડે વેગળો, ધવળગ્રહ એક કીધે ભલે
તિહાં રહિ ધરિ ચેગિની સ્વરૂપ, વાએ વણ ઉદ્ભટ રૂપ. ૨૬ - ૧ વીંટી. ૨ ફેર–છૂટો–ઉદાર. ૩ તાબેદાર. ૪ સુખચેન. ૫ પારવગર. ૬ સુરંગ ખેદાવો. ૭ ચિંતા. ૮ ઘભરાયો. ૮ કોઈના જાણવામાં ન આવે તેમ છૂપી રીતે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org