SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૮), રૂપચંદકુંવરરાસ, ઘણું સ્તવને લાગે પાય, ચારિત્રપાળે તે ઋષિરાય ઢેલે જિનવાણિ સાંભળી, બૂઝી ચારિત્ર લીધું વળી. પ. સારી કાજ સહુ આપણાં, પામ્યાં સુખ અનંતાં ઘણાં; દશાર્ણભદ્ર કથાકલેલ, અવસર ભણી કહ્યા છે બેલ, ૬ વિકમ નરપતિ સાંભળ ખરે, તેણી સ્ત્રીએ ચરિત્ર એ કર્યો, બીજા અવર ન લાભે પાર, એક મુખે કિમ કહું વિસ્તાર. ૭ રાય કહે તે સાચું કહ્યું, તે સઘળું અમે સહ્યું; પણ તમે વિક્રમચરિત્ર જે વરે, જોઈએ પછી ચરિત્ર શાં કરે. ૮ જે જે કીધું રાયે જેહ, નિજ સુતના ખાંડાશું એહ; પરણાવી તેની સાસરે, વળતું વિક્રમ ઈમ ઉચ્ચરે. વહુ સાંભળે વાત તુમ ખરી, કરી ભુચરામાંથી ચરી; બેટે પ્રસવી આ બહાર, તે તુમ ચરિત્ર વડાં સંસાર. ૧૦, ભૂમિગૃહે ઘાલી ઈમ કહી, પાખળી ગોમટ કીધે સહી; જિમ કે ન શકે જઈનીકળી, ન શકે જિમ તેહુ સળસળી. ૧૧ જાળી એક હેલી નાનડી, પાસે એક મહેલી દાસડી; જે જોઈએ તે આપે માંહ્ય, કુંવરીતણા દિવસ ઈમ જાય. ૧૨ માસ માસ પ્રતે દાસી ફરે, કુંવરી હિયે વિમાસણ ધરે, ઊંડી બુદ્ધિ વચારી ચિત્ત, એક દાસીશું માંડી પ્રીત. ૧૩ રાત દિવસ માંડે વારતા, દાસી કહે મુજ થાય ઓરતા; બાઈ તમે કષ્ટમાં પડયા, વિકમરાય ઘણું પરે નડ્યા. ૧૪ સ્થાને નૃપશું કર્યું પવિવાદ, તુજ ઉપને આવડે વિખવાદ, ભેળી હિયે વિમાસી જોય, સરજ્યાં કિમે ન છૂટે કેય. ૧૫ એક દિન કહે સાંભળ રે સહી, મુજ આભરણ રૂચે આ નહીં; લે એક આપું તુજ હિત કરી, તું છે મનમાની મારી. ૧૬ ૧ કબલ કર્યું. ૨ ચરિત્ર. ૩ ભૂયરામાં. ૪ ચેમેરથી ઘુમટવાળી લા. ૫ તકરાર-હઠીલાઈ. ૬ પીડા-કંટાળો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy