________________
મગજન પ્રકાર (૪૭) તે તે ગયે વિદેશે ઢોર, પાછળ પ્રમદા કરે બકેર. ૩ ભમતે દશાર્ણપુરે તે જાય, દશાર્ણભદ્ર મ તસ રાય, વાત આપણી સઘળી કરી, તિણે નૃપની માંડી ચાકરી. ૯૪ નૃપ કહે મૂરખ પાયે ક8, તે કહે ના મેં દીઠે દષ્ટ
એતલે સમેસર્યા શ્રી વીર, દશાર્ણભદ્ર હર ગંભીર. ૯૫ રાજા હૈડે ધરે વિચાર, આ દીસે છે મુગ્ધ અપાર; તેહે દેવ ભક્તિને કાજ, ધન કારણ આવ્યે મુજ રાજ. ૬ હું તે શું પૃથ્વી તિરાય, ઈર્ણ પરે વંદું શ્રી જિનરાય; જિમ જે કુણે ન વાંદ્યા હોય, માંડે વડી સજા સય. ૭ નગર વાટ શૃંગાર્ય હાટ, ઠામ ઠામ બંધાવ્યાં ત્રાટ;
કરી સજાઈ રાઍ દક્ષ, તે કિમ કહીજાએ એક મુખ. ૯૮ નગરલકને હર્ષ અપાર, લેઈ સઘળે નિજ પરિવાર
બહુ અભિમાન ધરિ મનમાં હિં, જિન વંદને ચાલ્યા ઉચ્છાહિં.૯૯ એતલે અસહમ-ઈદ્ર સુચંગ, વીર વંદવા આવે રંગ; દેખી દશાર્ણભદ્ર અભિમાન, તિણે "વિકુવ્ય ગજ અસમાન. ૧૦૦ ચોસઠ સરસ ભદ્રજાતિક કર્યા, પંચ પંચ શત મુખ પરવર્યા; મુખ મુખ આઠ દંતૂસલ હેય, દંત દંત આઠ વાપી જોય. ૧ વાવી વાવી પ્રતે પંકજ આઠ, પંકજે લક્ષ પાંખડી પાઠક બદ્ધ છત્રિશ નાટક પાંખી, વચમાં રહે કાણિકા વડી. ૨ આઠ અમહિષીશું બહુ, હરિ બેઠે તિહાં જે સહુ
ત્રાદ્ધિ ઈશી દીઠી અસમાન, દશાર્ણભદ્ર ગળ્યે અભિમાન. ૩ પહેલે આવી જિનવર પાસે, સંયમ લેઈ બેઠે ઉલ્લાસે; પુરંદરે પરશં ઘણે, અભિમાન રાખ્યું આપણે. ૪
૧ સ્ત્રી. ૨ નજરેનજર. ૩ બહુજ. આ પહેલા દેવલોકને સધર્મ નામને ઈંદ્ર. ૫ દૈવીશક્તિથી ગજનાં બહુજ રૂપ પેદા કર્યો. ૬ વાવડી ૭ કમળ. ૮ ઈંદ્ર. ૮ ઈ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org