SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ સીવાકચાતુરી, દૂર થકી પ્રિય પેખી કરિ, પામે પરમાણું. ૧૬ દરથકી તિમ તેહને, લાગે તુજશું વેધ સુગુણ સલૂણુ તેહશું; મ કરે પ્રીતિ નિષેધ. કુમર કહે રે કામિની! પરઘર જાતાં ખેડ; ઉત્તમ નર ને સુણ નિપુણ, ચડે કલંક કેડ. ચડે કલંક ન ઊતરે, ન ચડે ઊંચું નીર; પછે પસ્તા પામિયે, તે કુણ કરે ધીર. પ્રાણી પાણી આપણે, રાખિ શકે તિમ રાખ; પાએક પાણી ઊતરે, ન ચઢે વળતું લાખ. તે ભણી સુંદરી આપણે, પાણી રાખે તેમ; ત્રિવિધે નાડિ વિનાણશું, શ્રીફળ રાખે જેમ. શ્રીમતી કહે સાચું કહ્યું, તું છે પુરૂષ પ્રધાન પણ તસ લાગો વેધડે, તે કિમ ટળે અસમાન. નીરજ તેહનું ઊતરે, જે હવે નર મૂઢ, ચતુરપણે રમતાં રસિક, કેઈ ન જાણે ગુઢ. સકિયે ત્યાં ન જણાવિયે, પછિ જાણે ]િ શું થાય; "પિશુન વદે જે પાપિયા, તે લેખવિયે વાય ૨૪ કેતકી કંટકભાજણે, ભમર ભડ઼કે કાય? જિહાં મનમાને આપણે, સહી રમેવું ત્યાંય. ૨૫ ઈમ જાણી મન થિર કરિ, વલ્લભ વહેલે આવક કર જોડી પાયે પડું, લગલગણ મ કરાવ. ૨૮ કુંવર કહે છે મુજ વિના! શૂનું જગ નવિ હોય; ૧ નાકામના. ૨ નૂર-ઈજજત–પુરૂષાર્થ. ૩ ચોટલી, કાચલી અને ખેપરાની અંદર જેમ ત્રણ પ્રકારથી નાળિયેર પાણું જાળવે છે તેમ મન વચન શરીરથી જાળવવું. ૪ અંતરને ભેદ.૫ નિંદા કરનારા ૬ કાલાવાલાં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy