SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ (૭૬ ) રૂપચંદકવરરાસ મંદિર તેડા માનની, જાણે ચતુર જિય. ૨૭ જગ જતાં મિળતાં મિળે, સાજન મિત્ર અનેક; નિરખી નેહ કરાવ તું, જાણે જિહાં વિવેક સ્વામિ સુણ સાચું કહું, વળિ વળિ બેલ મા નાખ; તેહને મન એક તું વસ્ય, સૂરજ ચંદા સાખ. મિત્ર મિળે જગમાં ઘણા, સુજન મિળેજ સુચંગ; પણ જેહને મન જે વસ્ય, તેહને તેહશું રંગ. ૩૦ હસે છાંડી માનસર, ન પિયે છિન્નુર નીર, મનમાન્યા વિણ મહિલે, તર ભમે સુધીર. ૩૧ બાપે પિઉપિઉ કરી, તર ગગન ભમત; જાય ઉકરતાં જીહડી, ગુણ લેતાં મૂત. વળિ તમે નાના શી કરે, અનિષ્ફર થઈ નિટેલ; કેકિલ અંબ વિના કહીં, એક ન બેલે બેલ. એક વયણ સાચે સુણે, સુગુણ સુગુણ મિલંત; મન માને તે આપણે, હંસા કમળ વસંત. ગુણવંતા તે જાણીએ, જે ગુણવંત મિલત; જે ગુણિ મિળિયાં અવગણે, તે ગુણ કાહુ કરંત. ૩૫ સજજનશું દુર્જન મિને, પામે ગુણ અધિકાર . કંચન જડિયે કાચ જિમ, માણિક મૂલ્ય ઉદાર. ૩૬ દુર્જનશું સજન મિન્ય, ગુણ પિતાના જાય; પીતળ પરેજે જડ, ઓછે મૂલ વિકાય. દુર્જનશું દુર્જન મિળે, કાંઈ ના લાગ; ચુંબક ને પાષાણ જિમ, સહામી ઊઠે આગ. - ૩૮ ૧ તલાવડા-ખાબોચિયાનું પાણી. ૨ પૃથિવીમાં. ૩ બપૈયે. ૪ આકાશમાં. ૫ કઠેર-નિદય. ૬ આંબાના મëર વગર. ૭ તિરસ્કાર કરે—બેદરકારી બતાવે. ૩૩ ૨૪ ૩૭. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy