SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ સુવાક્યવિલાસ. સજ્જનને સજ્જન મળે, સ્ફુાંમી વાધે પ્રીતિ; દૂધમાંહિ સાકર ભળી, મીઠી એહજ રીતિ. તે ભણી ચતુર સુજાણુ નર, તે પણ છે ગુણુવ‘ત; સરખા સરખું છે સહી, બેડુ મિળા મન ખત. મિળવા છે મન માનતે, અવર મિળણ શે કાજ; મિળતાથું મન દેઈ મિળા, રીતિ ભલી એ રાજ. કરમદશા હવે કામિની, પ્રગટ હુસી એ અંગ; સુગુણ સલૂણા 'સાર કરી, શું કહાવા બહુ ભંગ. પદ્મમિનિ સાઈ પ્રજાપતે, કીધી કલિકા દ્વીપ; *નેહ વિઠ્ઠણી નાહલા, કિમ રહેશે તે પટ્ટીપ. દૈવવશે. અ ંતિમદશા, હુએ વ્યાપ અપાર; હવે આલાસે દીપિકા, સ્નેહ વિના નિરધાર. અધકાર તવ વ્યાપશે, પ્રણમી કહુ દયાળ; સીંચેા સ્નેહ સનેહ ધરી, જિમ દીપે સુવિશાળ. (શાર્દૂલવિક્રીડિત-છંદ) ( ૭૭ ) Jain Education International ૩૯ For Private & Personal Use Only ૪૦ ૪૧ ૪૨ ૪૩ ૪૪ १ वक्त्रे चंद्रमुखी प्रदीपकलिका धात्रीधारामंडले, तस्मादैववशादशापिचरमातस्याः समुन्मीलति; तद्ब्रूमः शिरसानतेन सहसा श्रीकृष्ण निक्षिप्यतां, स्नेहस्तत्र तथा यथा नहि भवेत्रैलोक्यमंधन्तमः " જે દીઠે તન મન હસે, નયણાં ધરે સનેહુ; તે માણસ નિવ કિયે, પ્રાણ ત્યરે જો દેહ. ના કહેશે તેહિ આવશે, ફાકટ મ કરી જોર; વિરહદાવાનલ જવાળતાં, હાશે પાપ અઘાર. ૪૫ ४७ ૧ સંભાળ–વ્હાર. ૨ બ્રહ્માએ. ૩ દીવાની શિખા. ૪ સ્નેહ તેલ. પ કાયમ. ૬ ભરણુ, છ પીડાની રચનાને, ૪૬ www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy