________________
( ૭ )
રૂપા કુંવરરાસ.
દેશ અંગુળી દેઈ વદન, લાગુ'જી તુમ પાય; વળતા ખેલ મ વાળશે, આવાજી ઇણુ ઠાય. મેહન ઘણું મ કહાવશે, ચતુર સુ-વેધ સુજાણ; તુમ કરમાં સેાખ્યા તિણે, પદમિનિયે નિજ પ્રાણુ. પછિ જિમ જાણે! તિમ કા, આણી મન ઉલ્હાસ; ભમરા પરિહરિ કેતકી, લિયેા માલતી સુવાસ. અભિનવરસ એક વાર જો, ઢેલા પ્રીતિ મ છડ; ચતુર રૂચે જો ચાખતાં, તે પછિ 'અવિદ્યુડ મડ. ૫૧ તે તુજ વિરહે ટળવળે, નીર વિના જિમ મીન; તું તેહને ઈમ અવગુણે, એ નહિ રીતિ કુલીન. એક એક વિણ શ્રી મરે, અવર ન આણે માહ; દૈવે તે કાં સરજિયાં, કઠિન હિયાં જિમ લેાહ. (કુંડલિયા-છંદ.)
Jain Education International
૪૮
For Private & Personal Use Only
૪૯
૫૦
પર
સંગ;
“ કબિરા ઋહુ ન કીજિયે, અનમિલતા દીવાકે મનમેં નહીં, જલખલ મરત પતંગજલમલ મરત પતંગ, દીપ તે! દયા ન આણે, મીન મરે ખિણ માંહિ, નીર વિષ્ણુરા નહિ જાણે; મરત નાદ પર હિરન, નાદ નવ જાણે પીરા; અણુમિલતાશુ માહ, કમ્મૂ નહી કરે. કબીરા. ” ઇમ નઠાર નહિ થાઇયે, જોઇ વિચારી નાથ; ઇો ભવમાં એ જીવતાં, નહિ મ્હેલે તુમ સાથ. તુંહિજ વલ્લભ તુંહિજ પ્રિય, તુહિજ પ્રાણ આધાર; ગતિમતિ એક એહુને તુદ્ધિજ, ઈમ જાણા નિર્ધાર. ૫૫ ઈશાં વચન વેધક વિવિધ, બાલિ બહુત પ્રકાર; કુવરતણા મન ભેદિયા, સુગુણ શ્રીમતિ સાર [નારિ]. ૫૬ ૧ પાકા ર્ગ–નાશ ન થાય તેવા, ૨ માલી. ૩ કુળવાન.
૫૩
૧
૫૪
www.jainelibrary.org