SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ આનંદ-વિસ્મય. ( ૮) કુંવર કહે તુમ સાંભળે, હું આવિશ તસ પાસ; ઈમ નિયુણિ ઉલટ ધરી, પહિલી ગઈ આવાસ. પ૭ સહગસુંદરીને કહે, વાત આણી સવિ રાસ; આ તે નર મેં આણિયે, પાડિ કરી પરિ પાસ. ૫૮ સુણી વચન શૃંગાર ભરી, નર મન હરવા માટ; બેઠી પ્રથમ દિવસ પરે, કનક હિંડલાખાટ. ૫ રૂપચંદ રસ લીઓ, તે જેવા મનમાં હિં; જીવ્યાથી જોયું ભલું, જોઈએ તે ઉહિં. મંદિર છે મનમેહિની [માનિની], આજ જેઉં વળી એક *કુળવટ રહેશે જિણ જુગતિ, તિણિપરે કરશું તેહ. ૬૧ કુંવર કેડે ચાલિયે, આ ત્રીજો માળ ઉભી રહી નિરખી નિપુણ, રૂપતણું તે આલિ. દર મેહ્યાં રૂપે માનવી, સસે ન વાસે સોય; ચિંતે ચિત્ત વિવેકશું, એ શું અમરી હેય? કે એ કુંવરી નાગની, કે વિદ્યાધરી જાણ ઈંદ્રતણી શું અસરા, કે રંભા સુ વખાણું ! ડિ કણક લઈ ઘડી, ધાતાએ ઘર એહ; પદમિની પ્રેમ ધરી કરી, ચંપકવણી દેહ. મસ્તક છત્ર સમાન વર, શ્યામ સરલ શિર વેણિ; કરવાસે “વાસગ વચ્ચે, “કુંતલ મધુકર શ્રેણિ. રત્નજડિત વિચ રાખી, ગોફણડું ગુણમૂળ; કંચન ચમરી ફુમતું, વિચ વિચ સેવન-ફૂલ. સિથે શિર સિંદરિયે, મદનનરિદ પ્રતાપ; ૧ ફંદમાં નાખેલ છે. ૨ વાસ્ત. ૩ મનગમતી સ્ત્રી. ૪. કુળની મર્યાદા. ૫ દેવાંગના. ૬ વાસુકી નાગની કુંવરી. ૭ બ્રહ્માએ પહેલહેલી જ ૮ નાગ. ૪ માથાના વાળ ભમરાઓની એળ સરખા કાળા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy