SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૦ ( ૮૦) રૂપચંદકુવરરાસ હેમ ઘી હીરે જડી, બિહુ પખ ફૂલી થાપ. ૬૮ વદન કમળ વિકસિત સદા, પૂનિમચંદ સમાન; કુમાર ભણે ઇણે જીતિ, ગગન ગયે તજિ માન. ૬૯ બિહુ પખ સરિખા રાખવા, ઈણે આઠિમને ચંદ; ભાળ મિસે દીસે ધર્યો, મોહવા માનવવંદ. હતણે મિસ ભામિની, ધનુષ ધરી એ દેય; તીખાં લોચન બાણુ મિસ, તાકી મૂકે સેય. યૂથબ્રણ હરિણીતણાં, લંચન લિયાં ઉદાળિ; બિહતી મૃગલી બાપડી, જઈ રહી વનહ વિચાળિ. ૭૨ વિકસિત પંકજ-પાંખડી, તિસી આંખડી એહ, નેહ વધારે નિરખતાં, કીધી કાજળ રેહ. શુકચંચા સમ નાસિકા, કે સગદીપક સાર; નાકકૂલી નિરૂપમ તિહાં, દીસે અતિ મહાર. ટીલું ભાલ–સ્થળ તપે, વિકસિત દેય કળિ; લાસા ગલ્લ સેહામણ, જીભ અમીનું ઘળ. *અધર પ્રવાળા સારિખા, “દાડિમકળિ જિમ દંત; વિચ વિચ સેવન રેખડી, તે હીરા નિરખંત. હીળા લખમીતણું, જાણે સોવન-વર્ણ પેખે દેય પાસે ભલા, એહવા ઉત્તમ કર્ણ. પાન આરેગ્યાં પદમિની, હસતાં ફૂલ ખરંત; બેલતાં અમૃત ઝરે, કુંવર રહે નિરખંત. ત્રટી પહેરી મણિજી, ઝબકે ઝબઝબ ઝાલ; ગનિયાં ભલ ખીંટલી, નિરખે કુંવર નિહાલ. ૭૯ ૧ છિનવી. ૨ પોપટની ચાંચ જેવી નમણું. ૩ ગોલ. ૪ પ્રવાળાં જેવા રાતા હોઠ. ૫ દાડિમની કળી જેવા સરખા ઉજળા. ૬ કાન. ૭ કાનને દાગીના, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy