SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ સ્ત્રીઘુંગારવર્ણન, (૮૧) હંસગ્રીવ સમ કૂટ, ગ્રીવા ગુણિયલ મન્ન; કંઠે જીપી કેકિલા, શ્યામ થઈ ગઈ રન્ન. ક8 નિગદર પકડી, પહિરી ગિરસલીયાંય; મણિ જડી દેડી પાટિયાં, કવણ કહે મૂલાંય. ભુજા દેય ભામિનીતણી, કરિવર શૂઢ સમાન; તિલ અંગુલ નખ રાતડા, રેખા મધ્ય પ્રધાન. બાંહે બાંધ્યા બહિરખા, બાજુબંધ ઝમાલ; કરકંકણ ચૂડી ચતુર, સેવનમય સુવિશાળ. કનક ગાંઠિયા ગોમતી, હથ સાંકળ સાવશાળ; વેઢ દશાંગુળ મુદ્રડી, મહેદી લાઈ ઉદાર. ઉન્નત કક્ષા કુખ અતિ, વાંસે વડે વિવેક રૂડું હૃદયસ્થળ વિપુળ, અલગે રેમ ન એક. ૮૫ કુંચમિસ એ પ્રાસાદ દેય, દીઠા અતિ ઉત્તગ; શિખરબંધ સેવનતણું, સહે અતિહિ સુચંગ. ઉદર ક્ષામ ઉપર ઈશા, ત્રિવલી તટની પાસ; શિવનિમિત્ત શિવબાણ તે, ચવને કર્યો ઉલ્લાસ. કસિને કસિ ત્યાં પકુંચુકી, લિખિયા હંસ મયૂર, પેખી નર મેહ્યા મરે, જે જગ સબળા સૂર. થણ વિચ ઝલકે ઝૂમણાં, લહેકે નવસર હાર; અદ્ધહાર એકાવળી, રત્નાવલી ઉદાર. સેવનમય ટેડર ભલે, ચંપકલિ દિપંત; દાય કર ઝા કનકને, આરીસે પંત. નાભિકજ ગંભીર અતિ, રસ શૃંગારહ-કૂપ; મુગતાફળ ગળ-માળ છે, તે ઘયાળ સરૂપ. ૯૧ ૧ ગળાનું ઘરેણું. ૨ હાથીની સૂંઢ સમાન ચઢઉતાર. ૩ પાતળા પેટ. ૪ નદી. પચળ-કાંચળી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy