________________
(૮૨)
રૂપચંદકુંવરાસ, કટિલકે જિણે કેસરી, જી હુએ અદા;
કટિમેખળ હીરે જડ, પહિરે સેઈ વિશિષ્ટ. કુર્મપૃષ્ઠ ઉન્નત જઘન, પુષ્ટ વિશાળ નિતંબ,
જંઘા કદળી-ધંભ જિમ, તિમ જાનુ નહીં લંબ. ૯૩ સુંદર ચણતણા નળા, પીંછે પણ મને હાર;
પુષ્ટા ઉન્નત કાંકરી, અંગુલિ અતિહી ઉદાર. નખ રાતા બહુ દિપતા, જેહવા દર્પણ હોય;
તલિ આંગુલિ રેખા ભલિ, મહેદી લાઈ જેય. ચરણે સોવનમય સબળ, ઝાંઝરનો ઝમકાર; રત્નજડયા વળી પાગડા, વિછિયડા ઠમકાર. *ચરણા ચળી ચૂની, પહિરી સાડી સ્વચ્છ પીતાંબર પટકૂળ વર, ઘાટડી મૂલ “અતુચ્છ. ચૂવા ચંદન લાઈયા, કીધા બકુંકુમ રેલ, ચંપક કેતકી ઉર ધર્યા, કિય શૃંગારહ સેલ. શિરકુંતલથી નખ લગી, નિરખી કુમરે સેય; તૃપતિન પામે આંખી, વળિ વળિ સ્વામું જોય. ૯ કુમાર સાથે સંગ્રામ-રસ, માનુનિ માંડે જાણિ; તણ લેચનબાણ તવ, મૂકે તાકી પ્રાણિ. ૧૦૦ વેણિ કરી તરવાર તિહાં, ગુરજ ગદા ભુજદંડ;
ખાંડે સેવન ખીંટલી, હાર તે પાસ પ્રચંડ. છમયગળ જિણ આગળ કર્યા, મદમત્તા “કુચ દાય;
ભર યૌવન જેરે ચી; ભીડી સુંદરી સે. ૨ એહ સમરાંગણ આગળે, કવણ ના ભાગે વર,
૧ પગમાં આંગળીઓમાં પહેરવાનું ઘરેણું. ૨ ઘાઘરે. ૩ ઉત્તમ વસ્ત્ર. ૪ ઘણું. ૫ કેસર. ૬ માથાની વેણીથી માંડીને. ૭ હાથી. ૮ સ્તન. ૮ લડાઈ આગળ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org