SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ પરસ્પરને આનંદ. (૮૩) એક રહ્યા થિર ધન જનની, શેઠ સુદર્શન ધીર. શ્રી લેચન દષ્ટિ વિષે, ડસ્યા ન ડોલ્યા જે, ચૂલિભદ્ર ગુરૂ વયર સમ, હું બલિહારી તેહ. ચોરથકી તેહુ ચતુર, વંકચૂળ ગુણવત; નૃપનારિયેં બહુ નડ, સિરે ન ચૂપે સંત. રૂપચંદ કુંવર તિહાં, માની હાર અપાર; એકમને ન્યાળે નિપુણ, વાર વાર અતિ સાર. ૬ વળિ વિમાસે એહને, જે શિર હશે કંત; તે હું પરમારથ લહી, વહિલે વળિશ નિચિંત. ૭ રાયે હેલ્યા પાહરી, તિણે જાતે ઈણ કામ; દીઠે જેવે વેગળા, પશિ વાત વિરામ. ડાહ નિશિ નિરખી કરી, કરે કાજ નિરધાર; *રભસપણે જે રાતી, આગળ દહે અપાર. પણ કહે સજજન શું કરે, નિરખે નયણાં દય; પશુ ન જોઈ સહી સકે, કિમ જીરવાએ સોય. હવે તે કુમરતણું તદા, કુંવરી ચેરી ચિત્ત, કરે સમસ્યા કામિની, સુણજે સાચા મિત્ત. પહિલે કર કરણે દિયે, પ્રીયે તામ કુમાર; દેખાડે કુંવરી પ્રતે, સેનૈયા સુવિચાર. તવ કુંવરી હરખી ઘણું, વળિ જિમણે કર તામ; દેખાડે રૂપચંદને, કુંવર પ્રી છે કામ. નીચે જોઈ તવ રહે, લિયે કુંવરી કર વેણિ; તવ કુંવર આણંદિયે, શિર કર ધરિયે તેણિ. કુંવરી પ્રી છે તવ વળિ, જંઘ દેખાડયું તામ; કુંવરે ખભા દેખાડિયા, વળિ કુંવરી ઉદ્દામ. ૧ પહેરેદાર ૨ ઉત્સુકપણે. ૩ હાથ કાને લગાડે. ૧ - - - - - - - - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy