SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨૪ ) રૂપચ’દકુંવરરાસ ૧૮ સુગધિ પુષ્પતણા દડા, ઉર ચાંપી સુખ દેય; ઘણુ' નાશિકાર્ય ધરી, દૂર પર નાખેય. કુંવરે તવ કિડેથી ધટી, છોડી ઊભી એમ; ફાડી એ કટકા કરી, આગળ નાખી તેમ. પુનપિ થેંક્યુ કુરચે, કુમરે શિરથી સાર; સેાપારી છૂટી લઈ, તે નાખે તેણિવાર. ઈમ તે પ્રીછયાં બિહુ જણાં, 'અવર ન જાણે કાય; વાત લહી પચિત્તની, હું બલિહારી સેાય. અતિ આણુદે સુંદરી, ઉલ્લેટ માય ન અંગ; આવી કુંવરપગે પડી, સ્વાગત કરે સુચંગ. દાસિ છું હું રાઉળી, માંહિ પધારે સ્વામ; ભાવ ભક્તે કરૂ ભામણાં, અલિહારી જા" નામ. ૨૧ આજ પવિત્રાંગણુ હુ, પવિત્ર થયા આવાસ; જિહાં જીવનજી આવિયા, પૂરેવા મન આશ. હિયડા કરે વધામણાં, સહેજે સરિયા કાજ; ૧૯ જે સ્વપ્નાંતર આવતા, તે મિળિયા મહારાજ. અ‘ગણ માતિ વાવિયા, મડપ પસરી વેલ; મનગમતા સજ્જન મિલ્યા, હિયડા કુપળ મ્હેલ. ( સારહા-છંદ ) જેની જોતા વાટ, તે સાજન સ્હામા મિળ્યા; ઉઘાડયાં હિય–હાટ, કચ ટાળી કુંચીતણી. ધન્ય આજકા દીહડા, સ્વામિતણા મુખ દીઠ; શિરથી સીસક ઊતર્યાં, આંખ્યે અમિય પઈડે. આજ સકેામળ રહિયા, જે સરજ્યા શ્રવણેણુ; જે સ્વપ્નાંતર આવતા, તે મિલિયા નયણેણુ. ૨૬ ૧ પછેડી. ૨ ફરીને. ૩ પ્રશ્નનાત્તરવડે સમજ્યાં. ૪ ખીજાં. Jain Education International For Private & Personal Use Only ૧૬ ૧૭ ૨૦ ૨૨ ૨૩ ૨૪ ૧ ૨૫ www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy