________________
વલ્લભ મિલાપને આનંદ (૫) હિયડા સુણ સૂધ કહુ, હર્મ કરે અસમાધ; નિરૂપમ નાહ મિળે હવે, ત્રિકરણ શુદ્ધ આરાધ. ૨૭
(ઢાળ-ચંદાણાની દેશી.) રે વાહલા સુણ વાતડી, સફળ જન્મ હુઓ આજ;
જે તું નયણ વયણ મિ, હવે સીધાં સહુ કાજ. ૧ સીધાં કાજ સફળ હવે સ્વામી, જે તુમ સેવા સહગનિધિ પામી;
આજ મને પરમેશ્વર તૂઠા, આંગણ આજ અમિયમેહ વૂઠા. ૨ ધન ધન આજત દિન જાણું, ધન ધન આજની ઘડી વખાણું, આજતી વેળા શુભ હારી, જે તે પિયુ મનમાંહિં સંભારી. ૩ સુરપતિ પાસથી નૈનાં સારાં, પિઉ હું માંગી લેઉં ઉધાર; તિણે વળિ વળિ જોઉં તુમ સ્વામું, કહેતાં તેય તૃપતિનહીં પામું ભુજ બાણાસુર પાસથી લેઉં, વલ્લભશું આલિંગન દેઉં, તેહે તૃપતિ ન આવે હૈયે, વળિ વળિ એક મુખે શું કહિયે. ૫ જીન્હા લેઈ વાસુકી અહિ કેરી, તુમશું કીજે ગેષ્ટિ ભલેરી; તેણે વાતને નાવે છેહ, મિહન પવિત્ર કરે મુજ દેહ. ૬ પૂરવ ભવચા પ્રગટયા સ્નેહા, પ્રિય તું પ્રેમમહારસ મેહા; સજજન સુગુણમાંહિં અમિરેહા, હવે હું તુમ ચરણારી હા.૭ હવે મુજ ઉપર મયા ઉધારે, પ્રીતમ મંદિરમાંહિં પધારે; ઈણ પર બેલી કેમળ વાણું, પ્રેમે કુંવર લિયે માંહિં તા. ૮ આસન બેસણ બહુ વિધિ મૂકે, શ્રીમતી ચાલ ના એકે ચૂકે;
સુરભિતેલ લક્ષપાક સુ લેઈ, કુંવર તને શુભ મર્દન દેઈ. ૯ નીર સુગંધિ મજજન સારે, મારગને શ્રમ ખેદ નિવારે; પહેરી “સુવન લુહી તન ચીરે, બાવન ચંદન લાયાં શરીરે. ૧૦ કરી આચાર ગાંધર્વ વિહવાઓં, સોહગસુંદરી પરણિ ઉછાહે;
૧ ઇદ્રની પાસેથી હજાર નેત્ર ઉધારે માગી તને નિરખું. ૨ વાસુકી - નાગની બે હજાર જીભ. ૩ પગની ધૂળ. ૪ સુગંધી તેલ. ૫ સુંદર વસ્ત્ર.
વાર;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org