________________
રૂપચંદકુવરરાસ આગળસુખડી વિવિધ ધરીને, ભક્ષણ દેય જણ એકત્ર કરી જે.૧૧ અન્ય અન્ય વદનમાંહિં મહેલે, પ્રીતે નયણે વયણ રસ ખેલે,
ચતુરપણે કર મુખ ચેખાળી, પૂગી પાનશું બીડાં વાળી. ૧૨ કેતકીકાથે રંગ કપૂરે, આગે દંપતિ હિત પૂરે મંદિરમાંહિં અનુપમ રે, માંહમાંહે સુગુણ ચિત ચેરે. ૧૩ ભીંત સુધાભા શશિહર જીપે, ચિહે પખે રયણમેં દીપ સુદીપે,
ચારૂલેચ વિવિધ પટ બાંધ્યાં, બિચબિચ મતિ ઝુમખાં સાંધ્યાં. બાવન ચંદન સહેજ સુવાળી, ઉપર કંચન ખેળ વિશાળી, પાટી પંચવણ હીરજ કેરી, તિહાંકિણ ગુંથી ભજે ભલેરી. ૧૫ ત્યાં કુંડી હંસ રૂની તળાઈ, ખાટ પછેડી ઉસિસાં સજાઈ કેમળ ગાલમસુરિયાં વડાઈ, લતળી બહુ વસ્તુ નિપાઈ. ૧૬ પંચવર્ણ કુલ પાર ઝમાલા, ધૂપઘટી પરિમળ સુવિશાળ તિણ સેજે સુખ ભર નર નારી, બેઠાં ગોષ્ટિ કરે બહુ સારી. ૧૭ પૂરવ પુણ્ય પસાઉલે, મે પામે તું કંત;
નામ તમારે નવિ લહુ, તે મુજ કહે ગુણવંત. ગુણવંતા તુમ નામ શું બોલે, હવે મુજ આગળ હૈડું ખેલે; કુંવર કહે છે જે તુમ નિરખી, કહોને નયણું ચળ શું દેખી? ૧૮
હિણી વલ્લભ કવણ કીજે, એ જોતાં પામ નામ લહજે; કહે હવે નામ તમારૂં કે, સુંદરી કહે નિસુણે કહ્યું કે હું. ૧૯ શું નરનારીતણું વખાણે, પ્રમદા નામ ભલું શું જાણે; ઈસુ પર “નામ જાણે તમદાસી, અને અન્ય જે જે વિમાસી.૨૦ કહે કુંવરી રૂપચંદ સુનામ, મેં જાણ્યું પિલે તુમ નામ;
૧ સોપારી. ૨ ઓરડામાં. ૩ રૂપ. ૪ ચંદ. ૫ રૂપચંદ૬ સભા5. ૭ સુંદરી. ૮ સભાગ્યસુંદરી. ૮ વિચારી જુઓ; કેમકે પોતપિતાનું નામ લખીને કે સમશ્યાથી બતાવવું પણ મેડેથી ન કહેવું એમ નીતિશાસ્ત્રની આજ્ઞા છે.
-
-
-
-
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org