________________
સમશ્યા-ઉત્તર, (૮૭) મેં વળી પ્રીછયું પ્રિયે નહીં કાચું, નામસેહગસુંદરી સાચું. ૨૧ માંહે માંહે કરે ગુણ—કેલી, બોલે આ ગીતિ પ્રહેલી;
(સુવરબાદ) કહે કુંવરી પિઉ છે દેય રામા, નામે એક અછે બેઉ શ્યામ.૨૨ લેક ભલું વાંછે સહુ તેહને, જીવિત ફેક નહિ ઘર જેહને, તેહને કલીબ કળાશું નેહા, તે શોભાવે સુર નર દેહા. ૨૩ અહનિશિ રહે જલમાંહિનારી, તે પણ છે અતિ વહાલી હારી; તે તુમ વાટ દિવસ નિશિ જેતી, આજ સફળ તસ આશા પહોતી.
(સ્વર સાવ – ૩ોજને! તે કવિ ઢોરને !) કુંવર કહે એક રત્નજ રૂડું, તે પિષે ત્રિભુવનને કૂડું;
તે ખિણ માહિ બંધાવે છુડાવે, તે જગ વ્યાપિ બિરૂદ ધરાવે.૨૫ તે એકને થાપે ઊથાપે, તે મેં રતન રાખ્યું હતું થાપે;
તે લીધું વલભ તમે ચોરી, તુમશું શી હવે કીજે જેરી. ૨૬ (कुमरीप्राहः-हे प्राणजीवन ! तत् तव मन ईति पुनः कुमर उवाच.)
(ગાથા-ઈદ) किं जीवी अस्य चिन्हं ? 'का भज्जा होइ मयणरायस्स? "का पुष्फाण पहाणं ? 'परणीआ किंकुणइ बाला? १
(સાસરુ નાદ) (કુમાર ) गाएहिं गीयं पाएहिं पाणीयं मारेइ वर कुरंगी; तीय महिलाणय कंतं, इख्खर उत्तरं देई.
(નસિ-પુનઃ કુમાર લવા.)
(અનુષ્ટ્ર-ઈદ) . कथं मुद्धसितं ग्राम, कथं रक्तो पयोधरो;
आघ्राणि फल पक्कानि, कथं भक्षति मानवाः? ३
૧ આંખ્યો. ૨ મન. ૩ સાસ (શ્વાસ.), ૪ રઈ (રતિ.) ૫ “જાય. ૬ સાસરે જાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org