________________
(૨૨) રૂપાદકવર રાસ, પિતા કહે શી કાઢું ખેડ, તું પણ દીસે એહની જોડ, સરિખા સરીખું એ જે મળ્યું, દેવ પ્રતેનું દૂષણ ટળ્યું. ૮૭
(ગાથા-ઈદ) "रेहल्लि गहेल्लि, मा चडसि पांव ओ लीब ___ अहवा तुज नदोसो, सरिसा सरिसेहि रच्चंति."१ તમે કહ્યું તે સાચું પિતા, પણ એક કહુ તે સુણે વારતા
એણે તમને જે જે કહ્યું, તે સઘળું સારૂં મેં કહ્યું. ૮૮ અરણે વાર લગાડી ઘણી, જોઈ પરીક્ષા સાથીતણું; કાકાદિક વિષ્ટા રખે કરે, તિણ વસ્ત્ર વપુ ઢાંકયું પરે. ૮૯ નદીમાંહિ પહેર્યા પગત્રા, તે સ્વામિ એ સૂધું જાણ;
વિષકંટાદિક દીસે નહીં, પગે ભાંજે તે કરીબે સહી. ૯૦ તિણ નગરે તમે કાંઈ નવિ લિયે, પાણી માત્ર કાંઈ નવિ પિ;
તે તુમ લેખે ઉદ્યમ ગણે, એહને પિતા મૂર્ખ કાંઈ ભણે. ૯૧ હાને ગામ વસ્તુ લઈ જમ્યા, સુખી થયા તિહાંકણ વિસમ્મા; તે તે નગરથકી તુમ ભલે, પિતા ન જાણે શું એતલે? ૯૨ ઘર પસત ત્રણ તાળી કરી, તે પણ વાત તમે નવિ ગ્રહી,
જે રહી દ્વારે દેતા તાળ, તો હું તે ચેતન તતકાળ. ૩ કાચી પાકી કરવી ધાર, છે કન્યા કે પરણી નાર ?
છણે સર્વે સાચું ઉપદિશ્ય, ફેકટ તુમ મન મૂકું વસ્યું. ૯૪ પ્રીછયું તાત વદે હા ખરૂં, હવે વચ્છ તું કહે તિમ કરું;
કુંવરી કહે હવે શું હોય, ઊડાડી બુચકારે કેય. ૫ વળી એ નર પરખી જોઈએ, તવ કુમરી વિમાસ્યું હિયે; બહાર જઈને જોયું જિમેં, હાટ પેઢીએ દીઠે તિર્મો. ૯
વેગે આવી ઘરમાંહિં, એક દાસી તેડી ઉલ્કાપિં; આપી દ્રવ્ય કહે મન ભાવ, વસ્તુ દેય કહું તે લાવ. ૯૭
૧ કાગડા વગેરે વીટ કરી દે. ૨ શરીર. ૩ પગરખાં. ૪ રીબાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org