________________
(૪૦) રૂપચંદકુંવરરાસ
(અનુષ્ટપદ) वाजिवारणलोहानां, काष्ट पाषाण वाससाम्। __नारी पुरुष तोयानां, दृश्यते महदन्तरम् કહે તે કૂપ માંહિ ઊતરૂ, કહે તે અગ્નિમાંહિં સંચરૂં વિષમ કામ જે કહે તે કરું, જિહાં લગે પ્રાણ દેહમાં ધરૂ. ૧૭ બાહર વાત પડે શી કહે, સ્ત્રીચરિત્ર તમે શું નવિ લહે; નારી તેમ કરે જિમ ગમે, દેવ ભમાડયા સ્ત્રીના ભમે. ૧૮ નારી વિમાસે તે સવિ ખરૂં, એક વાતનું છે પાધરું;
હમણું નથી સુણી તે વાત, નગરીમાંહિ થયે અવદાત. ૧૯ કુંવરી કહે થયું તે કિશું, કહે શ્રીમતિ હુ હાય જિશું;
વારૂ વાત તે શ્રીમતિ કહે, સુણો જેહ કથા રસ લહે. ૨૦ વિક્રમગૃપઊજેણીધણી, ધીર વીર ગિરૂઓ ને ગુણ;
વિકમચરિત્ર બે તાસ, કળા બહોત્તરતણે નિવાસ. ૨૧ તેહની માય ઘણી ખપ કરી, વિકમ વરી વિદેશ ફરી,
એ પાછળ છે બહુ વિસ્તાર, હમણાં આ સાંભળ અધિકાર. ૨૨ રાય મહેલી તસ આ તિહાં, સુત પઢે થઈ આ ઈહાં, તેણે વડે પવાડે કર્યો, વિકમરાય સરખો છેતર્યો. ૨૩ ધૃત્યાં બહુ માણસ નૃપતણું, ઈમ ચરિત્ર તિણે કીધાં ઘણ; વળતી માનત કીધી રાય, તવ તે આવી લાગ્યું પાય. ૨૪ પુત્ર ઓળખી હર તાત, પછી તેડાવી તેની માત, તિણે કર્યો અદભુત ચરિત્ર, ઠ નામ તસ વિક્રમચરિત્ર. ૨૫ એહને છે સંબંધ અપાર, કવિતાયે કહા બેલ વિચાર, સુણે વાત આઘી જે હવી, અતિ અચરિજકારી અવનવી. ૨૬ સુતચરિત્ર દેખી મટકું, રાજા વચન વદે મુખથકું - ૧ મેટે. ૨ સેતાના–સ્ત્રીચરિત્ર. ૩ બાધા બંધણું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org