________________
સ્રીચરિત્રની સરસાઈ
( ૪૧ ) સુણા સભા પડિત પરધાન, વિક્રમચરિત્ર ચરિત્ર અસમાન. ૨૭ સ્ત્રીચરિત્ર જે આગળ કહ્યાં, તે એ આગળ કૂડાં થયાં; વિક્રમચરિત્ર તે સાચું હોય, સ્ત્રીચરિત્ર મમ કહિજો. કાય. ૨૮ નગરમાંહિ વાહું ડાંગરે, વિક્રમચરિત્ર ખેલ કહુ ખરા; સ્ત્રીચરિત્ર કા રખે ઊચરો, અસત્ય ભાખા તે ઉત્તર કરો. ૨૯ હાજી સભા સહૂકા કરે, પુરીમાંહે ઢઢરા ક્રિ;
લાક વચન તે સહુ આદરે, ચિત્ત ન કો ઊંડી ચિત ધરે. ૩૦ એહવે એક શેઠ સુદંત, તેહની પુત્રી છે ગુણવ’ત; નામ તેહવું મનમેાહિની, અભિનવ રૂપે સુરમાહિની. ૩૧ ખાળકુમારિ ચતુરસુજાણુ, તેણિયે નિરુણી એ વાણિ;
કરતી વાત સખીશું કહે, એ મૂરખ નૃપ કાંઇ ન લહે. ૩૨ વિક્રમચરિત્ર કિશ· પોષાય, સ્ત્રીચરિત્ર આગળ તે વાય;
૩૬
એહ વાત નૃપપુરૂષે સુણી, આવી રાજા આગળ ભણી. ૩૩ રાએ તેડાવ્યે કુંવરિ–પિતા, તેહને સવ પૂછી વારતા; શેઠ કહે તે લઘુ છેકરી, વિ જાણે મેલી પાધરી. રાય કહે તેહને તેડાવ, ઉત્તર માહુરે મુખે કરાવ; છે નાહની પણુ લક્ષણ વડાં, દીસે રત્ન ઘડા જેવડાં. કહે સુન્નત ઘર આવી શેઠ, પુત્રી તે વળગાડી વેઠ; લૂલી જીભ ન રહી પાધરી, આવા રાયને ઉત્તર કરી. તાત કરું હું કૂંડું લવી, જિણે તુમ રીસ કરશે એવડી ? કહે ત્યાં આવી ઉત્તર કરૂં, એહ વેણુ તે છે પાધરૂ. ૩૭ પિતા કહે પહાચેા રાય પાસિ, હું છું કાંઇ રાજાની દાસિ રાજા મોકલશે પાલખી, તેા જઈશ હું સાથે સખી. રાજાએ પણ કીધું તેમ, અતિ આખરે આવી એમ; ભૂપતિ એસારી નિજ પાસ, ઇણી પરે પૂછે વચનવિલાસ. ૩૯ ૧ બહુજ—તેની ખરાખરી કરી શકાય નહીં તેવું. ૨ ડુંડી પીટાવા. ૩ પિતા.
૩.
Jain Education International
For Private & Personal Use Only
૩૪
૩૫
www.jainelibrary.org