________________
૫૩
કહેવું થતાં પ્રધાને કાલક્ષેપ કરવા માટે છ માસની મુદત માગી લીધી. રાજાએ જણાવ્યું કે છ માસમાં અર્થ કહેશે તે મારું અર્ધ રાજ્ય આપીશ, નહિ તે છ માસ પછી સહકુટુંબ તારે અંત સમજજે. આ ભયથી મંત્રી શેકમાં ગિરફતાર થ.
ને પરીક્ષા કરી
તે ને નવાઈ લાકે રીલ થઇ હતી . અવાર
મંત્રીપુત્ર સૂરસેન આ વાત જાણું હાથમાં ખગ્ન લઈ તેને અર્થ શોધી કાઢવા પરદેશ સિધાવ્યું. વાટમાં એક માણસ મળે. સંગાથી એવો છે જોઈએ કે જે સુખ દુઃખમાં સાથે જ રહે. આથી તેની પરીક્ષા કરવા તેને કહ્યું કે હું જરા જંગલ જઈ આવું, તમે જરા થોભો. પણ તે માણસ ન થોભ્યો એટલે મંત્રીપુત્ર એકલે ચાલ્યું. ત્યાં નળપુરનો એક વૃદ્ધ વાણુઓ મળે. તેની પણ તેજ રીતે પરીક્ષા કરી. વૃદ્ધ એક પહેરસુધી થશે . કુમારે બહાર બેટે મસે જઈ આવી પેટના વિકારને લીધે ઢીલ થઈ હતી એમ ડોસાને જણાવ્યું. આથી (૧) તે વૃદ્ધને નવાઈ લાગી. બંને પાકા સંગાથી થયા. એક વૃક્ષ નીચે બંને થાક લેવા બેઠા. (૨) વૃદ્ધ પરસે ઉતારવા લૂગડાં કાઢી પવન લેવા બેઠો, જ્યારે મંત્રીપુત્ર વસ્ત્ર સહિત અકડ થઈ બેઠે. (૩) આગળ નદી આવી એટલે શેઠે પગરખાં ઉતારીને, જ્યારે કુમારે તે સાથેજ, નદી ઓળંગી, (૪) આગળ એક નગર આવ્યું, ત્યારે સવાર હતી. વૃદ્ધ ઠેરવાનું કહેતાં કુમારે તે નાનું ગામ છે એમ કહી ઠેરવા ના પાડી. (૫) મધ્યાહે-જમવાના વખતે એક નાનું ગામ આવ્યું કે કે જ્યાં સરોવરની પાળ હતી ત્યારે બંને જમવા રોકાયા. ગામમાંથી વસ્તુ મંગાવી પાળ પર ભોજન કર્યું. કુમારે કહ્યું એ મેટું ગામ છે
જ્યારે વૃદ્ધે કહ્યું એ તે નાનું ગામડું છેઆમ વૃદ્ધ કહે રાત તે કુમાર કહે દિવસ-એમ થવાથી વૃદ્ધના મનમાં ભારી વિચિત્રતા લાગી. નળપુર ઘેર આવીને વૃધે કુમારને આમંત્રણ કર્યું એટલે ત્રણ તાળી દીધા પછી જ તે અંદર આવ્યો. મંદિરમાં વૃદ્ધની પુત્રી સ્નાન કરતી હતી છતાં વૃદ્ધ એમને એમ ચાલી ગયો જ્યારે કુમાર ખડકીએ રહ્યા. પુત્રીએ પિતાને એ કેણ છે એ પ્રથમ પૂછી કુમારને બોલાવી પાણી પીવાને સેનાની ઝારી આપી. પછી કુંવરે તેણી (૭) કાચી છે કે પાકી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org