________________
૬૦
અને તેણે ઉઠી પાતાના આયુષ્યની મર્યાદા ગુરૂને પૂછી. ગુરૂએ છ માસ કથા એટલે કુમારે ટુંક અવધિ જીવનની વિચારી દીક્ષા આપવાની ગુરૂને વિનતિ કરી. ગુરૂએ કહ્યું · માપિતાને આદેશ લઈ આવા !' કુમારે માતપિતાના આદેશ માગતાં તેએ મૂર્છા પામી ધરણીપર ઢળી પડયાં. ભાઇ ભાભીએ બહેન વગેરે રૂદન કરવા લાગ્યાં.
કુમારે માખ પને સંસારની વિચિત્રતા, સંસાર પ્રીતિની ક્ષણિકતા સમજાવી, પછી માત પિતાએ ત્રણ નારની કઇ સંભાળ લેવા અને તેના તરફ નજર કરવા કુમારને કહ્યું ત્યારે કુમારે કહ્યું કે - તે પ્રત્યેના પ્રેમ આ સંસારના ભ્રમણમાં વધુ ને વધુ નાંખનાર છે. આયુષ્ય થાડું છે તા પરભવ કંઇ મિત્રરૂપે આશ્રય આપનારૂં લઇ જવાય એટલે ધર્મ આદરાય તેાજ જીવનનું સાફલ્ય છે. ' કુમારે પછી ત્રણે સ્ત્રીઓને દિલાસે આપી સયમ દોહિલેા છતાં ભવતારક છે એમ સમજાવી પેાતાના દૃઢ નિશ્ચય વ્યક્ત કર્યાં. પછી ભૂપ પાસે જઇ અધી વાત કહી સંયમ લેવાને! અભિગ્રહુ જણાવતાં રાજાએ સયમેત્સવ મહાર સહિત કરવાનું આદર્યું. આખા શહેરમાં દીક્ષા-ઉત્સવના પડહ વજ ડાબ્યા. કુમાર સાથે ખીન્ન પાંચ વ્યવહારી–વણિકાએ સંસારત્યાગવૈરાગ્ય સ્વીકાર્યો. તે સર્વને સ્નાન કરાવી વિવિધ સુવસ્ત્ર પહેરાવી રત્નજડિત રાજ પાલખીમાં કુંવરને બેસાડી નગરમાં ફેરવ્યા. આજુબાજુ ચામર વીંઝાતા હતા, ઉપર છત્ર શૈલી રહ્યું હતું, પુષ્કળ લેાક સંગાથે ચાલતા હતા. તેમાં કુમારના પિતા ધનદત્ત શાહુ અને સસરા સેમદેવ શાહ, કનેાજરાજ ગુણચંદ્ર હતા. છેવટે સર્વ વસ્ત્ર, સુખાસન વગેરે ત્યજી કુમારે દીક્ષા લીધી. સાથે તેની ત્રણે સ્ત્રીએએ પણ અને પાંચ વણુકાએ પણ દીક્ષા લીધી. આવી રીતે સંયમ લઇ તે નિર્વહવા પ્રચંડ શાસ્ત્રાધ્યયન, ચારિત્રપાલન, કરવા લાગ્યા.
એક દિવસે સિદ્ધસેન સૂરિ ઉપદેશ આપે છે ;ને વિક્રમ રાજા સાંભળે છે—તેમાં સૂરિએ શત્રુંજયતીર્થનું માહાત્મ્ય કહ્યું; તેની યાત્રા કરવાથી શું પુન્ય થાય છે તે જણાવ્યું. રાજાએ તેથી સંધ લઇ યાત્રા કરવાના નિશ્ચય કરી સાથે ચાદ સેના, સત્તર લાખ સુશ્રાવક, સિદ્ધસેન રિ, પાંચ હજાર મુનિઓ, વગેરેને લઇ સંધપતિનું તિલક કરી શુભ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org