________________
પંડ
પરદેશી બ્રાહ્મણ ત્યાં આવ્યા. વૈશાખ શુદ્ધિ પૂર્ણિમા હતી. વિષે મો નદીમાં સ્નાન કરી લેાકેા હરસિધ માતાની પૂજા કરતા હતા ત્યાં આવી જણાવ્યું કે દેવની ઉપાસના કરવી તે મૂર્ખતા છે, આથી હર. સિધ કાળે વિએ કોપાયમાન થઈ તેનું મોઢુ એ શૃંગવાળા હરણનું કરી દીધું. હરિહુમુખ વિપ્ર રાજા પાસે આવી કહેવા લાગ્યા કે ભાગાદિક છ દેવિને સંતુષ્ટ કરી મારા મુખની વિકૃતિ તું નહિ ટાળે તે! હું આત્મલાત કરી તને બ્રહ્મહત્યા આપીશ. શુદ્રવીરને કામ સોંપતાં તેણે તે માથે લીધું. આ જેવા રાણી પણ હઠથી રાજા સાથે આવી. દેવી સુભટનાં શસ્ત્ર ને બળ જોઇ ખળભળી અને વિપ્રનું પૂર્વજેવુ મુખ કરી આપ્યું. રાજાએ ધર્મધાષ સૂરિના ઉપદેશથી સમ્યકત્વ લીધું. રાણી ત્રિંબા એક વખત દેવીનું અદ્ભુત સ્વરૂપ જોઇ તેમની પાસે પેાતાને બેસારવા દેવિ પાસે યાચના કરી. કાળિકા દેવીએ કહ્યું કે તારે ભત્તાર છે તેની પંકિતમાં બેસવું એ સ્ત્રીને ચેાગ્ય છે. રાણીએ કહ્યું મારે ભત્તર હું આપને આપું છું. આ પછી કાળકા અને હરસિધ દેવએ કબૂલ કર્યું કે બિબરાન્ન અમને મળશે તે ભિખારાણી અમારી પંક્તિમાં એસો. કાળીએ રાજાપર માટે મંત્ર મૂલ્યે પણ તે સમ્યકત્વધારી હતા તેથી તેને ભેદી શક્યા નહિ. કાળીએ તેનું સમ્યકત્વ દૂષિત કર્યાં વગર તેનું અંગ ભેદાશે નહિ, એવા વિચાર કરી દાસીનું રૂપ લીધું. રાજા સૂતે! હા ત્યાં તેના પગ ચાંપવા લાગી. રાજાને સંદેહ થયેા કે સમ્યકત્વ સાચું હશે કે જૂઠ્ઠું. આ વાત દેવીએ જાણી એટલે રાજાપર સુગંધી જળનું સિંચન કર્યું. સવારે રાજા ઉડયે! એટલે દેવીએ તેનાપર જગભેદક મંત્ર મૂકયા કે જે તેના મુખમાર્ગે અંગમાં પેઠે દેવી સ્વસ્થાનકે ગઇ, રાણી મહેલમાં રહી. નૃપના શરીરે રાગ ઉપન્યા—વ્યાધિ વધી ગઇ. શૂદ્ર અને રાજા સ્રીના વિશ્વાસ કરે તે ગમાર છે એવી વાતા કરતા હતા ત્યાં એક સ્ત્રીના રડવાના સ્વર સંભળાયા. શૂદ્ર જઇને પૂછતાં તેણીએ જણાવ્યું કે હું નૃપને હિતકારી અધિષ્ઠાયિકા દેવિ છું અને નૃપ ભરશે તેથી હું રૂદન કરૂં છું. કે રાજા ન મરે તેને ઉપાય પૂછ્યા. દેવીએ જણાવ્યું કે રક્તગિરિ ગામમાં એક પર્વત છે ત્યાં ત્રિનેત્ર સુરના વાસ છે અને ત્યાં એક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org