________________
કુર
શામળના પૂરાગામી કવિવર નયસુંદર નામના જૈન કવિર્સબંધી ઉપ યુક્ત ખાખતા બની શકી તેટલી અવકાશ આદિના પ્રમાણમાં નોંધી છે. આવા સુંદર કવિની કૃતિએ ચુંટી પ્રકટ કરવા માટે સ્વ॰ શેઠ દેવચંદ લાલભાઇ પુસ્તકોદ્વાર ફંડના સંચાલકાને ધન્યવાદ ઘટે છે અને તેમને ભલામણ છે કે હવે પછી તેઓ આ કવિની અપ્રકટ કૃતિએ તેમજ ખીજા સમર્થ કવિવરા-ઋષભદાસ, સમયસુંદર, સહજસુંદરાદિની કૃતિ પ્રકટ કરશે. અંતે એ ઇચ્છીશું કે સાક્ષરશ્રી રણછેડભાઇ ઉદયરામે ચતુર્થ સાહિત્ય પરિષદ્ના પ્રમુખ તરીકે જે ખેદની વાત જણાવી હતી કે બ્રાહ્મણુ અને જૈન વચ્ચેના “ ધર્મવિરાધને સારા પરિણામ એ આવ્યો કે જેથી ભાષા સાહિત્યના ગ્રંથેાની સંખ્યામાં સારા વધારા યે ખેદની વાત એ છે કે એક માર્ગના પંથિમા ખીજા માર્ગના ગ્રંથાનું ગ્રહણ કરતા નથી” એ ખેદની વાત દૂર થઇ જૈન–અજૈન બંને એક ખીન્નના ગ્રંથોનું સમભાવે ગ્રહણુ કરી ગૂર્જર સાહિત્યના કલ્યાણના નિમિત્તભૂત થા
*
.
વિજયાદશમી. વિ. સં. ૧૯૭૩ પ્રિન્સેસસ્ટ્રીટ મુંબઈ
Jain Education International
younes.a
માહનલાલ દલીચંદ શાઈ બી. એ. એલ એલ ખી.
For Private & Personal Use Only
www.jainelibrary.org