________________
પર
જોઇએ તેટલા માંગી લે, તારે માટે તૈયાર છે, પણ આપણુ બંનેની પ્રીતિ તા એ મેાતીના દાણા ખરાખર છે, તે પ્રમાણેજ આપણે રહેવું જોઇએ; એમ રહેતાં જો તને કષ્ટ થશે તેા તારી સાથેજ મારે અગ્નિ પ્રવેશ છે—આપણે અને સાથેજ મરવાના ને મળવાના. આ રીતે સર્વ સંદેહ નિર્મૂળ થતાં રાજાએ ધન્યવાદ આપ્યા. ખીજા પ્રશ્નના જવાબમાં જણાવ્યું કે આપની પુત્રી આગળ કહેવાની હા પાડી તેનું કારણ એ છે કે જ્યાં એક ખીજાનું ચિત્ત પૂરેપૂરું મળેલું હેાય ત્યાંજ ગુપ્ત વાત થાય છે. આપ રાજનને શું કહેવુ ? રાજાએ પ્રજાની આવી વાત જવામાં ન્યાયનીતિ શું રહે છે? પછી સ્ત્રીની આટલી ધી મતિ નિર્મળતા રહે છે એ બાબતમાં રાજાને આશ્ચર્ય થતાં, કુમાર રાજન્ ! સ્ત્રી કેટલી મુદ્ધિ, નારીની જગે ઘણી પ્રસિદ્ધિ, આગે મંત્રી મહારાજ ! બુદ્ધિમેં લીધું અધું રાજ એમ કહી તે રાજાના આગ્ર હથી ' સ્ત્રી-નની વાત કહે છેઃ
C
આડકથા.
અવનિમંડને નગરમાં રિપુમર્દન રાજા હતા કે જેની રાણી મદ નવતી માયાવી—કપટી હતી. તેના પ્રધાન મતિમેહરને કનકશ્રીથી થયેલ શૂરસેન નામને ગુણવાન પુત્ર હતા. એક વખતે રાજસભામાં એક ધીવર્–માછીમારે મોટા મચ્છુ લાવી રાજાને ભેટ કર્યાં અને કહ્યું કે સમુદ્ર દેવતાનું આરાધન કરવાથી આ પ્રસાદી મળી છે તે રાતે ચેાગ્ય હાઇ શકે એવું ધારી હું લઇ આવ્યા છું. રાજાએ દાસીને મેલાવી તે મચ્છને લઇ રાણીને આપવા કહ્યું. ધીવરને ધન આપી વળાબ્યો. દાસીએ મચ્છ લાવી રાણીને જણાવ્યું કે રાજાએ આ શાક કરવા મોકલાવેલ છે ત્યારે રાણીએ કહ્યું હું પરપુરૂષનું મુખ જોતી નથી માટે મારી પાસે તે પુરૂષ માલેા શા માટે લાવી ? દાસીએ જઇ રાજાને વાત કહી મને પાહે સભામાં મૂક્યા. એટલે રાજાએ પેાતાની રાણીને મહા સતિ જાણી આનંદ દાખવ્યેા. આ વખતે મચ્છ ખડખડ હસ્યા. વિસ્મયમુગ્ધ રાજાએ પ્રધાનને આનું કારણ પૂછ્યું પણ તે કારણ ન આપો શક્યા; જીવવું હાય તા આના અર્થ જણાવવા પડશે એમ રાજાનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org