________________
ગ રોડ કાઢી તે કયાં
નાતરે એ
પાસ હ
જોવાને આગ્રહ કર્યો. પીધુસ્વાદ લાગે બહુ પીધું. પીને સેનૈયા આપી ચાલી જવા જાય છે એટલે કુમારીએ જણાવ્યું કે રાક્ષસને ભય અત્ર બહુ છે અને જે રાત્રે બહાર નીકળે છે તેને તે ભણી-ગળી જાય છે. અને દૂધારીને ત્યાં “ હસતાં ને રાતાં પ્રાણે ” એમ કરી કુમાર રાત રહા,
બીછાવેલા પલંગપર પિઢેલા કુમારની પગચંપી કરવા કુમારી આવી. પરસ્ત્રીના સ્પર્શ સામે વાંધો લેતા કુમારને જણાવી દીધું કે પિતે કુંવારી છે અને કુમારમાં મેહી પડી છે. આમ પ્રેમજાળમાં ગૂંથાયેલા કુમારે આખરે તેણીની સાથે ગાંધર્વવિવાહ કર્યો. ભોગવિલાસ કરતાં કુમારીએ કુમારની મુદ્રિકા ચાલાકી કરી લઈ લીધી. સંસર્ગથી ગર્ભ રહ્યા. સવારે ઉઠી મિત્ર સાથે મેલાપ કર્યો ત્યારે મિત્રે જણાવ્યું કે
ગિનીની ખબર કાઢી તે કયાંય માલૂમ પડી નહિ–તેને કોઈ ઓળખતું પણું નથી. આ “વિવાહ વચ્ચે થયુનાતરું” એ રમણીય મુંઝવણમાં કુમાર વિમાસી જ રહ્યો. દૂધારીને રસોઈ કરવાનું કહી પોતે હમણું તે ગામ જઈ આવશે એવું જણાવી ગામ જેવા બને નીકળી પડ્યા.
ગામમાં ફરતાં એવી વાત સાંભળી કે ત્યાં કામસેના કરીને એક ગણિકા છે તેણીએ એક બિલાડી રાખી છે. તે વેશ્યાએ એવું બિરૂદ લીધું હતું કે જે કે તેણની સાથે પાસાએ રમીને ત્રીજી વખતને પાસાને. દાવ નાખ્યા પહેલાં તેણીની પાસે બિલાડી દીધરીને ઉભી રહે છે, તેની પાસેથી દી હાથમાંથી નંખાવી દીએ તે નર પાસે પિતે ગણિકા દાસી થઈને રહે અને પિતાનું બધું ધન આપી દે, નહિ તે નરને બંધિવાન કરી તેનું સઘળું પડાવી લે. આ હેડમાં પડનારા અનેકને હરાવી બંધિવાન કર્યા હતા. આ સુણતાં કેતુકી કુમારે હારજીતને પાસે તે વેશ્યા સાથે ખેલવા વિચાર કર્યો. રમત ચાલી અને ત્રીજો દાવ નંખાયે ત્યાં તુરતજ તેના હાથમાં વેશ્યાએ બેડી નાંખી દીધી અને બંને જણ બંદિવાન થઈ ગયા, કારણકે રમતના રસમાં બિલાડીના હાથમાંથી દી નખાવી દેવાયો નહિ, આમ બને બંધનમાં પડયા.
અહીં ધારી વાટ જોઈ થાકી એટલે ગામમાં તપાસ કરતાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org