________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭
વ
નિવેન. તો
ક
કાલાવાલા
આમ તપેપth-
R
.
કર :
પ્રસિદ્ધ વક્તા પંન્યાસજી અજીતસાગરજી ગણું કુત પદ-સ્તવનોને સંગ્રહ ગીત રત્નાવલીના નામથી બે વખત પ્રગટ થઈ ગયો છે, જેથી તેઓશ્રીની કાવ્ય લેખન શક્તિથી હવે જૈન સમાજ ભાગ્યેજ અપરિચિત રહ્યા હશે એમ મારું માનવું છે. તેજ પુસ્તકની બીજી આવૃત્તિના નિવે. દનમાં હું જણાવી ગયો છું કે મહારાજશ્રીએ પિંગળના નિયમને અનુસરીને કેટલાંક કાવ્યે લખેલાં છે, જેમાંથી અમુક કાવ્યો ગીત રત્નાવળીની દ્વિતીય આવૃત્તિમાં પણ દાખલ કરવામાં આવેલાં છે. હવે તે પ્રસિદ્ધ થયેલાં તેમજ બીજાં બાકી રહેલાં કાને એકત્ર કરી એક નાના પુસ્તક રૂપે અજીત કાવ્ય કિરણુવલીના નામથી રસજ્ઞ વાચક વર્ગ સમક્ષ રજુ કરવાને મને જે સુગ પ્રાપ્ત થયો છે તેથી મને અત્યંત આનંદ થાય છે.
કાવ્યકારો (કવિઓ) નું મન અમુક બનાવે જેવાથી તે તરફ દેરાય છે, અને જ્યારે એવી સ્થિતિ પ્રાપ્ત થાય છે ત્યારે
For Private And Personal Use Only