Book Title: Ajit Kavya Kirnawali
Author(s): Ajitsagarsuri
Publisher: Vitthalbhai Jivabhai Patel Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દિવસ લાગે અરિ સરખે, નિશા લાગે અરિ સરખી
વખત પણ જાય નહી કેમે, પીડે સુખ સૂત્રને ચરખી. ૬ હરાયે નહી ફરાયે નહી, જવ નહી હવા લેવા - સ્મરાયે નહી વિચારો, સમય શાન્તિ તણું કેવા. ૭ પદે હસ્તે વિષે પીડા. નયનમાં આંસુની ધારા,
હૃદય ગભરાય શિરમાં તે, પડે છે ત્રાસ રે પ્યારા ! ૮ સમજ લે જીવડા જાતે, થવાનું તે થવા દેને,
વિચારોના તરંગને, જતા માર્ગે જવા દેને. ૯ ઉપાધિ વ્યાધિના વનમાં, મળે નહી શાન્તિનું પાણી,
જુલમ કારી વિચારે તે, પીલે જયમ તીલને ઘાણ. ૧૦ પિતા બ્રાતાજ રાગીને, ગુરૂ મિજ ત્યાગી ને;
પથારી પાસે આવીને, ઉદાસી ઉર લાવીને. લગાવે હસ્તને શિરપર, વળી કઈ ઈતર અંગે,
સખત છે વેદના કહેતા, ધવળ હર્ષ ની લાગે. જઈ એકાન્તમાં ગેષ્ઠિ, મળી સવે ચલાવે છે;
જઈ કઈ દવા લાવે, તથા કઈ વૈદ્ય લાવે છે. ૧૩ વદે કોઈ ઉતારને, નજર તે લાગી છે વસમી;
તથા બીજા વદે છે કે, પિશાચી ચોટ લાગી છે. ૧૪ વળી કાંઈ નથી બીજું, કરમને વાંક બતલાવે;
ઘણાં બે રૂડું થાશે, પ્રભુની મહેર દર્શાવે. ૧૫
For Private And Personal Use Only

Page Navigation
1 ... 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218