Book Title: Ajit Kavya Kirnawali
Author(s): Ajitsagarsuri
Publisher: Vitthalbhai Jivabhai Patel Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૧
આ પથી પગામ જાય દીન છે, સાથે ન પાણી મળે,
એ પથ પર નથી જળ વિના, કઠે તૃષા બળે; ઠંડાં મિષ્ટ પિયું છતાં સુખ વડે, એવા સામે પાણું હું,
તાવત્ હું કપટી કઠોર મનને, પાપી સદા પ્રાણું છું. શીળે હૈંન બંધને જગતમાં. ઠંડી ઘણી વાય છે,
વસ્ત્રો છે નહિ પહેરવા શરીરને, દુઃખી બહુ થાય છે, એવામાં ઉનનાં ઉંચાં પટધરી, આવું અને જાઉં છું, તાવત્ હું કપટી કઠોર મનને, પાપી સદા પ્રાણું છું. હું ગે કેક જેને ન અન્ન જમતા, આજંદી પીડાય છે,
કયાં કઈ ઉપચાર ગ્રામ્ય સ્થળમાં, દેવા તહીં જાય છે તેયે ઉત્તમ વયની ગુણભરી, યાવત્ દવા ખાઉં છું,
તાવતું હું કપટી કઠેર મનને, પાપી સદા પ્રાણું છું. ૭ પૂરાં અન મળે નહી ગરીબના, ખાડા પડયા પેટમાં,
ઘેરે મર્ણ પથારીમાં સુતપ્રિયા, તેની જવું વેઠમાં; મીઠાં અન્ન જમું ગ્રહે પ્રતિદિને, આ સ્વાદને ચાહું છું,
તાવત્ હું કપટી કઠોર મનને, પાપી સદા પ્રાણું છું. ૮ જેનાં દુગ્ધ વૃતાદિથી જીવી શકે, એવા હશે પ્રાણી કે,
તેઓના ઉપકાર પૂર્ણ કરવા, સવૃત્તિ ના માણું કે, મારે ભાર વહ ઘણું શુભ જીવે, યાવત્ ન તેને વહું, તાવતુ હું કપટી કઠેર મનને, પાપી સદા પ્રાણું છું. હું
For Private And Personal Use Only

Page Navigation
1 ... 212 213 214 215 216 217 218