________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૩
પૂર્વે પાપ કર્યા અનેક ભવમાં, આ જન્મમાં થાય છે,
પાપી ચિત્ત પરોપકાર કરવા, અદ્યાપિ કયાં જાય છે, આ બ્રહમાંડ સમગ્ર જીવ જડનું, આપુ નહી દેવું હું, તાવત્ હું કપટી કઠોર મનને, પાપી સદા પ્રાણી છું. ૧૫
बोध वचनो. ૧–બુદ્ધિ તમારી પાસે હોય તે તેને નિરન્તર સદુપયોગ કરો કે જેથી તેના ઉપર કાટ ચઢે નહિ.
૨–પવિત્ર અનુતાપ હૃદયમાં જેણે અહર્નિશ અનુભવ્યું નથી તે સ્વર્ગીય સુખને પાત્ર નથી.
૩–તમને જ્યારે ગુસે ચઢે ત્યારે તમે ચુપ રહેજે! જેથી તમે અપૂર્વ વસ્તુ મેળવશો.
૪–જે કઈ પિતાના પરિચિત જન અને મિત્રોના સંસર્ગથી નિરંતર અળગે રહે છે–તેની સમીપમાં પ્રભુ અને તેના પવિત્ર દે તથા દૂતોને વાસ થાય છે.
૫–તમે હરદમ હોંશીયાર રહે નહી તો બેઈમાની તમારા ઈમાનને ખરાબ કરી નાંખશે.
૬-–સર્વ વિષયસુખને પ્રવેશ નરમાસથી થાય છે પણ પરિણામે તેને ઝેરી દંશ મરણને શરણ કરે છે.
For Private And Personal Use Only