Book Title: Ajit Kavya Kirnawali
Author(s): Ajitsagarsuri
Publisher: Vitthalbhai Jivabhai Patel Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૩
ને ચાહ્યું મ્હારૂં કે, પરહિત હવે તે લય થશે, જગન્માતા ! પિતા ! મમ સહુ ગુન્હા માથું કરજો,
બધામાં વ્યાખ્યા છે!, જળસ્થળ અને આભ ઉપરે, ગુહાનીમાંહી કે, અગમપથ જ્યાં ના મન ઠરે, કાઁધી છાની ચારી, તવ ગતિ ન જાણે ખુશી થજો, જગન્માતા ! પિતા ! મમ સહુ ગુન્હા માફ઼ કરો,
પશુ પંખી સામે, અડપલુ' કરી ફેકી પથરા, થયા છું તેઓને, અતીવ અપરાધી સુખકરા ! જુવે તે સર્વે ને, વિનવું ભુલ અન્ધુ! ન સ્મરો, જગન્માતા ! પિતા ! મમ સહુ ગુન્હા માફ કરો.
૧૦
For Private And Personal Use Only
૧૧
ભુલે છે પ્રાણી તે, પત્થર જડ તે શુ ભુલ કરે ! જગામી ! જો તું, મુજ પ્રભુ પિતા શું નહિ ઠરે ! થયા પિતા પ્યારા, શિશુજન નદી તારક થજો, જગન્માતા ! પિતા ! મમ સહુ ગુન્હા માફ કરજો, ૧૨
તમારા દાસાની, રહજ પ્રભુ ! લજ્જા તમ કરે, જશે લજ્જા ત્હારી, અનુગ દિ જાશે યમ કરે; યથા પૂર્વે રાખી, તદત અધુના ઉપરજો,
જગન્માતા ! પિતા ! મમ સહુ ગુન્હા માફ કરજો, કુક

Page Navigation
1 ... 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218