Book Title: Ajit Kavya Kirnawali
Author(s): Ajitsagarsuri
Publisher: Vitthalbhai Jivabhai Patel Ahmedabad

View full book text
Previous | Next

Page 208
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નથી પ્રેમી કેઈ, તુજ વિણ પ્રભે! અન્ય જગમાં, સદા સાચા સ્વામી, નમી નમી રહું આપ પગમાં અમારી આ બાજી, જગપતિ છતા દુખ હરે, પ્રભો! પ્યારા હારા ! મમ દુખ વિદારી સુખ કરે. ૩ બીજાની દેરી તે, હદયધન! કાચા સુતરની, તમારી દેરી તે, પ્રબલ કઠિના તખ્ત વરની, તમે એ દેરી ને, પરમપદ પહેચી ઉર ધરે, પ્રભે! પ્યારા હારા ! મમ દુખ નિવારી સુખ કરો. ૪ બીજાની છાયા તે, શરદ ઋતુનાં વાદળ સમી, ક્ષણે આવી ચાલે, નયન ચપળાના દળ સમી; તમારી છાયા તે, સુરતરૂ તણા પલ્લવ ઘરે, પિતા ! દ્વારા મહારા ! મમ દુખ નિવારી સુખ કરે. " પડયે પાયે હારે, શરણ્ય જનની લાજ તુજને, ચઢે વ્હાલા !હારે, પ્રતીતિ બહુ છે નાથ! મુજને; તજ્યા ખારા કયારા, તવ ચરણુ મીઠું જલ ધરે, પ્રભે! પ્યારા મહારા! મમ દુખ નિવારી સુખ કરે. ૬ ઘણે હું દોડ છું, મૃગજળ નિહાળી અહીં તહીં, છતાં પાણી ક્યાંઈ, ભવઅટવીમાંહી મલ્યુ નહી હવે થાક હું તે, ચરણ શુભ ભક્તિ જળ ઝરે, પ્રત્યે ! પ્યારા હારા ! મમ દુખ નિવારી સુખ કરે છે For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218