Book Title: Ajit Kavya Kirnawali
Author(s): Ajitsagarsuri
Publisher: Vitthalbhai Jivabhai Patel Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૧
- अपराधक्षमास्तोत्र.
છંદ શિખરિણ, પ્રભા હારી ભક્તિ, હદયમળ ત્યાગી નથી કરી,
પિતાને માતાની, ચરણ રજ હે ના શિધરી; છતાં આ પાપીની, કુમતિ ઘટમાં આવી હરજે,
જગન્માતા ! પિતા ! મમ સહુ ગુન્હા માફ કરજો ૧ હજાર આશાના, વિકટગિરિ સંસારવનમાં,
ભુલ્ય છું હે સ્વામિન્ ! ચટપટી હવે લાગી મનમાં, દયા લાવી આવી, મુજકર ગૃહીને વિચરજે,
જગન્માતા પિતા! મમ સહુ ગુન્હા માફ કરજે. ૨ દયા દષ્ટિ રાખી, ગરિતણું સેવા નવ થઈ,
અરે ! સ્વામિન ! જોતાં, ઉમર પણ અર્ધી વહિ ગઈ, હવેથી સત્પથે, ગમન કરવા હામ ભરજે,
જગન્માતા! પિતા! મમ સહુ ગુન્હા માફ કરજે. સ્વયં ગુંજે પુજે, મધુકર ભમે છે મધુવને,
અકેલે રાત્રીએ, કમળરસ ચૂમે કદિ દિને, ન જાણે હસ્તિીને, ભય પણ સહાયે ઉતરજે,
જગન્માતા ! પિતા ! મમ સહ ગુન્હા માફ કરજો. ૪
For Private And Personal Use Only

Page Navigation
1 ... 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218