________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઘર ની .”
ગઝલ. ભલે આકાશપડ , ભલે આ વિશ્વ સહુ રૂઠે,
ભલે જગફેદ સહુ છુટે, હવે પાછા નથી વળવું. અમારે પંથ છે ત્યારે અમને એ અતિ પ્યારે,
નજીવાં લોકથી ત્યારે, હવે પાછા નથી વળવું. ભલે લેકે કરે ખુવાર, શરીર હણવા બને તૈયાર,
છતાં અહીંછે અમારે યાર, હવે પાછા નથી વળવું. કે ઉડી છે વિશ્વની ખાડી, વચ્ચે આવી પડે આડી,
નથી અહીં બંગલા વાડી, છતાં પાછા નથી વળવું. ૪ હારો વીરના રણમાં, ઝઝુમીને ઝુકે ક્ષણમાં,
ભલે તન જાય તëણમાં, છતાં પાછા નથી વળવું. ૫ મહા માલેકની પાસે, જવા તત્પર ઘણી હશે,
જતાં બહુ વિઘ દર્શાવે, છતાં પાછા નથી વળવું. ૬ સંબંધીઓ ! સંબંધીઓ ! જગતના તે સંબંધીઓ,!
હવે જય જય સદા થાઓ, ફરી પાછા નથી વળવું. ૭ તમારો ને અમારે જે, થયો ભેટે થનારે જે,
ખતમ સહું પ્રેમ એ આજે, હવે પાછા નથી વળવું. ૮
For Private And Personal Use Only