Book Title: Ajit Kavya Kirnawali
Author(s): Ajitsagarsuri
Publisher: Vitthalbhai Jivabhai Patel Ahmedabad

View full book text
Previous | Next

Page 197
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૬ કદી પુષ્પાની શય્યામાં, પ્રીતેથી પાઢવુ પડશે; કદી નવરંગી જિયાની, દુકુળને આઢવુ' પડશે. કદી ઘરખાર વિષ્ણુ વનમાં, અકેલા પોઢવું પડશે; દી કાપીન કે દિગ્પટ, ઉમંગે એઢવુ પડશે. કદી સ્વાદિષ્ટ ષટ્ રસથી, અન્નાદિ લક્ષવુ પડશે; કદી ભિક્ષાથી પણ ભૂખ્યા, રહી આનન્દવુ પડશે. કદીક મસ્તાન અલાપર, ઉલટથી બેસવું પડશે; ઉઘાડે પાય ચાલીને, કદી પાળા થવું પડશે. કદી યાગી થઈ અવધૂત, અલખ ચેતાવવી પડશે; કદી થઈને અધિકારી, છડી ખેલાવવી પડશે. કદી શાસ્ત્રાર્થ કરવાને, સભામાં આવવું પડશે; કદી મુંગા રહી મનને, પ્રભુમાં લાવવું પડશે. કદી અભિમાનીનાં વાયે, સમત્વે સાંખવાં પડશે; કદી શત્રુતણાં માના, વિદ્વારી નાંખવાં પડશે. કદી લાખા જના વચ્ચે, હળી મળી રહેતુ પણ પડશે; કદી ભયભીત જંગલમાં, રહી દુઃખ હેવુ પણ પડશે. ગમે તે સ્થિતિ રીતિમાં. ભજન કરવું સદા પડશે; સદા આનંદમાં રહેતાં, અજીત નહી આપદા પડશે. For Private And Personal Use Only 1 33 મ எ O

Loading...

Page Navigation
1 ... 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218