________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૧
માથે પલિત આવે ધવલ, કંપે થરર કાયા યદા,
લઈ શસ્ત્રને પછી સેચમાં, ગુઝાય ના હિષે તદા; બીજી દીપાવે વૃદ્ધતા, એ માનવું મનમાં મુદા,
કીતિ શરીર કરવા અમર, એથી પિયે ! વિદ્યા સુધા. ૧૦ દીપે સુખદ જે કેસુડાં, પણ લેશ ગ ધ મળે નહીં,
દીપે સુસુન્દર ઈન્દ્રવર્ણ, તેંશ સ્વાદ જડે નહી; ઉત્તમ કુળે જે જનમીએ વળી, પુનિત હીન્દુસ્તાનમાં,
એ સર્વ મિંચ્યા જાણવાં, જે ભારતી નથી ભાનમાં. ૧૧ મહદાત્મ વીર સમાન મેટા, નિગમકા થઈ ગયા,
હેમાદિસમ વ્યાકરણું કર્તા, પુરૂષ જબરા થઈ ગયા આનંદઘનસમ સ્વાત્મ વૃત્તિ, પરાયણે વળ થઈ ગયા,
જશવિજય સરખા શાસ્ત્ર જાણ, મહાન પુરૂ થઈ ગયા. ૧૨ છે ક્યાં ગયા? ઓ ધીરે ધારે હૃદયમાં કઇ ધીરતા,
આ પંચભૂતના દેહથી, પાપા ખચિત તે વીરતા; પૃથ્વી હતી જે તેજ છે, જળ ઉદધિ પણ જે તેજ છે,
મહાગહન પર્વત હાલ ભૂપર, એજના એ એજ છે. ૧૩ યંત્રો બનાવા કાજ આયસ, હાલ એના એ જ છે, - શુભ ધનુષના ટંકાર કરવા, વંશ વૃક્ષે એજ છે; વળી વિવિધ વસ્ત્ર બનાવવા, શુભ સુતર વૃક્ષે એજ છે,
શિવમાર્ગ સાધન સાધવાની, બુદ્ધિ એની એજ છે. ૧૪
For Private And Personal Use Only