________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૮
૧૦
પળે પળ ચિત્ત ત્યાં રહે છે, રસોની ધાર પણ રહે છે, છતાં દિલ અગ્નિ આ દહે છે, વિરહનું મિત્ર દુઃખ સહે છે. ૯ વિયેગી દિન વહી જાશે, વિમલ હા ! વાણલા હાશે, કરી સંગ સુખસાગર, કરીશું ખૂબ ઉજાગર. અલખના આંકડા લખશું, બની ગરકાવ રસબસશું, હૃદયની પાટીએ રસશું, વધુવર એક સ્થલ વસશું. ૧૧ જગતનું ભાન ભૂલીશું, અનુભવમાંહી ડૂલીશું, અજીત જાશે વિવિધ આપદુ, અજીત જે છે સમિપ આ પદ. ૧૨
હદય કમલની સાન સૂર્યના પ્રકાશથી વિકસિત થયેલી એક કલીને સંબોધીને અનેક ભવેમાં ભ્રમણ કરતા, આત્મ ભ્રમર, તે વિકસિત કલીના અપૂર્વ આનંદમાં મગ્ન થઈ ગુંજારવ કરે છે. કવચિત કવચિત જ્યારે જ્ઞાન સૂર્યના આડા આવરણ આવવાથી અંધકારમય અજ્ઞાનરૂ૫ રાત્રીના ઉભવથીત કલી બીડાઈ જાય છે. ત્યારે જીવ ભ્રમર તેને સંબંધી બેલે છે, લાવે છે અને પૂર્વે અનુભવેલ અપૂર્વ આનંદ તે કલીને ઉદેશીને વારંવાર ગાય છે. મસ્તની માફક તેને કમળ ઠપકા આપે છે, વળી જરા જરા પ્રકાશના બળે કદાચિત છેટેથી તેને નિહાળી જાય છે, ત્યારે નાચતે રાજી થતે આશુક માશુકની જેમ પ્રેમ ઘેલા બની જઈ પ્રેમના ઉદ્દગારોથી વધારે છે,
For Private And Personal Use Only