________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૪૯
એ શાપ નૃપને આપીને, એ અધ સ્વર્ગ સિધાવિયા, સાહસ કરી નૃપ દશરથે, મૂળ દુ:ખડાનાં વિ; અન્તે બન્યું એ એમ શ્રી, રઘુવીર વનમાં સ'ચર્ચો, વિયાગમાં દશરથ તદ્યા, પરલેાકમાંહી પરવા,
દુહા. ખળવાન પણ દેખ્યા વિના, કરીશ ન કા કરતાં અતિશય આપદા, દશરથ દુ:ખ ઉર ધાર,
લગાર,
--
Acharya Shri Kailassagarsuri Gyanmandir
बुद्धिनी प्रवृत्ति.
( પર )
ગઝલ.
બુદ્ધિને જોઈએ ગાડી, બુદ્ધિને જોઈએ લાડી, બુદ્ધિને જોઇએ વાડી, બુદ્ધિને અગલા વ્હાડી, બુદ્ધિને જોઇએ પ્યારી, જગતનાં સુખ દેનારી, બુદ્ધિને જોઇએ બાવા, બુદ્ધિને જોઇએ ન્હાવા.
For Private And Personal Use Only
૧૧
માહુ-માયાની વાસનાથી વાસિત થયેલી ચચળ બુદ્ધિમાં અનેક આશાએ પ્રગટે છે. તે આશાએ જ્યાં સુધી વિવેક ખ્યાતિ જાગ્રત્ થતી નથી ત્યાં સુધીજ રહે છે, તેમજ અવિવેક સુત્રધાર બુદ્ધિ નટીને નવા નવા નેપથ્ય પહેરાવી ત્યાં સુધીજ નચાવે છે.