Book Title: Ajit Kavya Kirnawali
Author(s): Ajitsagarsuri
Publisher: Vitthalbhai Jivabhai Patel Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯
જાતના જુલ્મી સંગે, જગતના જુલ્મી વિગેરે જગત કઈ દિન નહિં તારૂં, જગતનું રૂપ અંધારૂં. જગતની જુઠી છે બાજી, જગતના જુઠ છે વાજી; જગતના લેક છે પાજી, જગતની જુઠી ઇતરાજી. જગતમાંહિ દુ:ખી થાશે, જગત ખતા ઘણુ ખાશે; જગતનું ગાણુ ના ગાશે, ખરે રસ્તે અજીત જાશે.
૨૧
प्रजु ज सत्य ले
( ૬
)
ગઝલ. પ્રભુની સાચી છે ભક્તિ, પ્રભુમાં સર્વ છે શકિત પ્રભુની આપણે વ્યકિત, પ્રભુમાં ધરવી આસક્તિ. પ્રભુના રંગે રંગાવું, પ્રભુના પંથમાં જાવું; પ્રભુનાં ગીતડાં ગાઉં, પ્રભુ પાથે સુખી થાઉં. પ્રભુની સાચી છે પ્રીતિ, પ્રભુની સત્ય છે નીતિ; પ્રભુને પામું જગ જીતી, પ્રભુ પંથે નથી ભીતી.
For Private And Personal Use Only

Page Navigation
1 ... 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218